• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા*

*મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા*

*મોરબી, તા.૩૦ ઓક્ટોબર,*

મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ દ્વારા દરેક વિશેષ દિવસોનું ખાસ આયોજન કરવામાં આવતું હોય છે.

જેના ભાગરૂપે મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક સુશ્રી પારૂલબેન આડેસરાની ઉપસ્થિતિમાં સર્વે કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા હતા.

ઉપસ્થિત સર્વે કર્મયોગીઓએ આપણા ભારતની એકતા અને અખંડિતતા, એકતા અને વિશ્વશાંતિના સંદેશને મહત્તમ પ્રચાર પ્રસાર કરવા અંગે કટિબદ્ધતા દર્શાવી હતી.

જેમાં અત્રેની કચેરીના માહિતી મદદનીશ સુશ્રી જે.કે.મહેતા, માહિતી મદદનીશ શ્રી બી.એન.જાડેજા, શ્રી બી.વી.ફૂલતરીયા, શ્રી પ્રવીણ સનાળીયા, શ્રી આનંદ ગઢવી, શ્રી જય રાજપરા, શ્રી જયેશ વ્યાસ, શ્રી કિશોરપરી ગોસ્વામી અને શ્રી અજય મુછડીયા હાજર રહયા હતા.

Related posts

*સુરેન્દ્રનગર : જોરાવર નગરના પોલીસ મથકમાં વિદેશી દારૂના કેસમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી એસઓજી ની ટીમ*

Hello Morbi

*ઉના તાલુકા ભાજપ દ્વારા કોરોના અંગેની જાગૃતિ ફેલાવી વાહન ચાલકો અને રાહદારીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment