• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જોડીયાની શ્રી સાંઈ વિદ્યા સંકુલનાં ખેલાડીઓ રાજ્ય સ્તરે ઝળક્યા*

*જોડીયાની શ્રી સાંઈ વિદ્યા સંકુલનાં ખેલાડીઓ રાજ્ય સ્તરે ઝળક્યા*

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ચાલતી ટેક્વોન્ડો ઈન-સ્કુલ શ્રી સાંઈ વિદ્યા સંકુલ જોડીયા નાં ૪ ખેલાડીઓએ “સમગ્ર ગુજરાત રાજ્યકક્ષા ટેક્વોન્ડો ચેમ્પિયનશિપ ૨૦૨૫” માં ભાગ લીધો હતો. જેમાં ‘સબ જુનિયર’ અને ‘કેડેટ’ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ ટેક્વોન્ડો ખેલાડી વ્યોમકુમાર કાનાણી, હેરીત નંદાસણા અને શિવમ સાંચલા એ પોતાના નામ કર્યા હતા. તેમજ ‘કેડેટ’ કેટેગરીમાં શ્વેત મકવાણા ફાઈટ ઇવેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી શાળા તથા જામનગર જિલ્લાના ગૌરવમાં વધારો કરવા બદલ શાળાના આચાર્યશ્રી જગદીશ વિરમગામા અને શાળાના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષક ગણએ ખેલાડીઓને તથા કોચ જયવિરસિંહ સરવૈયાને ખૂબ સારી શુભકામના પાઠવી………………..
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.

Related posts

*મોરબી રાજકોટ હાઇવે પર મીતાણા ઓવરબ્રીજ પાસે સ્વીફ્ટ કાર ઝાડ સાથે અથડાતાં બે વ્યક્તિના ઘટના સ્થળ પર મૃત્યુ નીપજયા હતા*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ન્યાય જ્યોત ન્યૂઝના નીડર પત્રકાર નિકુલ દાન ગઢવીનો આજે જન્મ દિવસ*

editor

Leave a Comment