• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જોડિયાના લીંબુડા ગામના ચાલીસ લોકો પ્રયાગરાજ ગંગાસ્નાન કરી પરત ફરતા ગામલોકો દ્વારા ઢોલ નગારા વગડાવી સન્માન સ્વાગત કરાયું*

લીંબુડા તા ૧૯ આજરોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામે પ્રયાગરાજ સંગમમાં સ્નાન કરીને આવતા લીંબુડા ગામના 40 લોકોએ ભવ્ય સ્નાન કરીને પરત આવતા યાત્રાળુઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.અને કુમકુમ ચાંદલા હાર પહેરાવીને અને ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. સ્વાગતમાં આખું ગામ જોડાવ્યું હતું. સ્વાગત કાર્યક્રમ દરમિયાન જે રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા. આ રૂપિયા ગૌશાળામાં 63, 550 માં આવક થઈ છે. અને આખું ગામ જમાડવામાં આયોજન કરવામાં આવ્યુ હતું………………………..
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.

Related posts

*HELLO MORBI: વીએચપી, બજરંગદળ, આરએસએસ અને હળવદ યુવા ગૃપ દ્વારા સ્થળાંતરિત આશ્રિતોની કરી રહ્યા છે સેવા*

editor

*ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાઇવેટ ઇક્વિટી ફાર્મ કેરેસ્ટ્રા સાથે ધોલેરામાં ગુજરાત સ્પેશયલ એજ્યુકેશન રિઝન માટે MOU સંપન્ન*

Hello Morbi

*વાહ ટંકારા પોલીસની ગાંધીગીરી : દંડને બદલે માસ્ક વિતરણ*

Hello Morbi

Leave a Comment