• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અવસાન નોંધ:બેસણું મોરબી*

*બેસણુ* મોરબી નિવાસી સ્વ. શ્રી નવલચંદભાઈ ગોવિંદજીભાઈ કારીઆના સુપુત્ર તથા મોરબી બાર એસોસિયેશન ના ઉપ પ્રમુખ ચિરાગભાઈ કારીઆ તથા હાર્દિકભાઈ કારીઆ ના પિતાશ્રી શ્રી તથા શ્રી દિલિપભાઈ, અશ્વિનભાઈ, ગીરીબાળાબેન, અજીતભાઈ બિપિનભાઈ કારીઆ (રીટા. હાઈકોટૅ જજ)ના ભાઈ તથા સ્વ. શ્રી બાબુલાલ ગીરધરભાઈ પોપટ ના જમાઈ શ્રી દુષ્યંતકુમાર નવલચંદભાઈ કારીઆ તા. ૪-૭-૨૦૨૨ ના રોજ મોરબી મુકામે સવારે ૭ઃ૩૦ કલાકે શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા. ૦૮/૦૭/૨૦૨૨ ના શુક્રવારના રોજ સાંજે ૫:૦૦ થી ૬:૦૦ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી પોરબંદરના પત્રકારનું વાંકાનેરમાં પ્રસંગિક મિલન મુલાકાત*

editor

*જોડીયા વિસ્તાર માં અશોકભાઈ નિમાવત નો બીમાર દર્દીઓ માટે સેવા યજ્ઞ*

Hello Morbi

*HELLO MORBI:બમણી જંત્રી નો અમલ ક્યાર થી થશે??જાણવા વાચો*

editor

Leave a Comment