• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જામનગર એસટી વિભાગના કર્મચારી દ્વારા સન્માન સ્વાગત કાર્યક્રમ યોજાયો*

જામનગર: તા 17-2-25 ના રોજ એસ.ટી. વિભાગનું ટ્રાફિક ઇન્સ્પેકટરની ખાતાકીય બઢતી નુ જામનગર વિભાગનું પરિણામ 100% જાહેર થયેલ છે.જેમાં જામનગર વિભાગના એસ ટી મઝદૂર સંઘના મહામંત્રી શ્રી સંજયભાઈ ડોડીયા અને જામનગર ડેપોના શ્રી યોગેશભાઈ ગોસાઈ પાસ જાહેર થયેલ છે BMS ના કાર્યાલય ખાતે એસ.ટી. કર્મચારીઓ દ્વારા ફૂલહાર થી તેમજ મીઠું મોઢું કરાવી સન્માન કરવામાં આવેલ છે. જેમાં પ્રદેશ મંત્રી રાજદીપસિંહ ગોહિલ,કાર્યાલય મંત્રી સોલંકીભાઈ,નિવૃત કર્મચારી ડી.ડી. રાયઝાદા,હરપાલસિંહ,તેમજ આગેવાન વાળાભાઈ, કિર્તીભાઇ જોગલ. અશોકભાઈ રાઠોડ મયુરભાઈ સુખાનદી. સુરેશભાઈ પરમાર ,રઘુવીરસિંહ રાઠોડ,આર્મી ના લાઈઝન અધિકારી ક્રિષ્નસિંહ વાળા. તેમજ ડેપો ખાતેના જુદા જુદા કર્મચારીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ હતો…….
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.

Related posts

*ગૌસેવા અર્થે ટેટોડા ગૌશાળાને જલારામ મંદિર ડીસાના માધ્યમથી અર્પણ કરાઈ રૂપિયા બાર લાખની માતબર રકમ*

Hello Morbi

*મોરબી જિલ્લા ભાજપમાં કિશાન અને લઘુમતી મોરચામાં નવા હોદ્દેદારોની નિમણૂક*

Hello Morbi

*HELLO MORBI NEWS: ડીસામાં જન્મદિવસ નિમિતે પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

editor

Leave a Comment