• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: હળવદ પોલીસ દ્વારા ગતવર્ષે ૨૦૨૪ માં પકડાયેલ દારૂ ન જથ્થા નો નાશ કરાયો*

*સને ૨૦૨૪ ના વર્ષનો ઇંગ્લીશ દારુનો જથ્થો કુલ બોટલ નંગ-૪૭૮૫ તથા દેશી દારૂ લીટર-૭૪૭ મળી જેની કુલ કિ.રૂ.૧૦,૪૩,૮૩૧/- નો પ્રોહિબીશન મુદામાલ નાશ કરતી હળવદ પોલીસ*
*રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાકાનેર ડિવીઝન સમીર સારડા સાહેબ નાઓએ સમયાંતરે પ્રોહીબીશનનો જથ્થાનો નાશ કરવા સુચના કરેલ હોય*
*જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ટી.વ્યાસ દ્વારા જરૂરી મંજુરી મેળવી ઇંગ્લીશ /દેશી દારૂનો જથ્થો સુખપર ગામની સિમ, ડેમ જવાના રસ્તે ખરાબા વાળી પડતર જગ્યાએ લઇ જઇને ત્યાં પોલીસ, રેવન્યુ તથા નશાબંધી વિભાગના અધિકારીશ્રીને સાથે રાખી પંચોની હાજરીમાં હળવદ પોલીસ સ્ટેશનનો* *સને-૨૦૨૪ વર્ષનો કુલ ૨૫ ગુનાનો પર-પ્રાંતનો ઇંગ્લીશ દારુનો જથ્થો કુલ બોટલો તથા બીયર સાથે નંગ-૪૭૮૫ કિ.રૂા.૮,૯૪,૪૩૧/-નો તથા* દેશી દારૂના કુલ-૮૦ ગુનાનો દેશી દારૂ લીટર-૭૪૭ જેની કિ.રૂ ૧,૪૯,૪૦૦/- એમ કુલ રૂ.૧૦,૪૩,૮૩૧ પ્રોહીબીશન મુદામાલ ઇંગ્લીશ દારુ તથા દેશી દારૂનો જથ્થો તોડીફોડી નાશ કરવામાં આવેલ ७.
નાશ કરેલ મુદામાલની વિગત
1) ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર કુલ નંગ-૪૭૮૫ જેની કિ.રૂા.૮,૯૪,૪૩૧/-
2) દેશી દારૂ લીટર-૭૪૭ જેની કિ.રૂ ૧,૪૯,૪૦૦

Related posts

*જોડિયા તાલુકા કક્ષા નો 26મી જાન્યુઆરી નો કાર્યક્રમ બાલાચડી પ્રાથમિક શાળા ખાતે યોજાયો*

Hello Morbi

ચકમપર-જીવાપર વચ્ચે ઘોડાધ્રોઇ નદીમાં બ્રિજનું કામ તાકીદે શરુ કરવાની માંગ

Hello Morbi

*HELLO MORBI:મોરબીની નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ સંસદમાં રજૂ થયેલ બજેટનું Live પ્રસારણ નિહાળી પ્રેકટીકલ જ્ઞાન મેળવ્યું.*

editor

Leave a Comment