• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: પ્રયાગરાજ: મહાકુંભમાં મોરબી શહેર અને જિલ્લાની સુખાકારીને શાંતિ માટે આસ્થાની ડૂબકી મારવા ત્રિવેણીસંગમ પહોંચ્યા મોરબીના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી*

*મોરબી તા ૨૬ હાલ પ્રયાગરાજ ખાતે ચાલતા ૧૪૪ વર્ષે યોજાતા મહાકુંભમાં પ્રચંડ જનમેદની ની ઉમટી પડી છે જેમાં અંદાજે 65 કરોડથી પણ વધુ લોકોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી*
*આજરોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે યોજાતા “અમૃત સ્નાનમાં” મોરબીના વરિષ્ઠ પત્રકાર અને મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ શ્રીસુરેશભાઈ ગોસ્વામી મોરબીની સુખાકારી અને શાંતિ અર્થે પહોંચ્યા હતા અને સાઇ સ્નાનમાં ભાગ લઈ આસ્થાની ડૂબકી લગાવી ને મોરબી શહેર જિલ્લાના ખેડૂતો, ઉદ્યોગકારો, વેપારીઓ, નોકરિયાતવર્ગ, પત્રકાર મિત્રો, સમસ્ત ગોસ્વામી સમાજ, તેમજ શહેર જિલ્લાની આમ જનતા માટે પણ સાહીસ્નાન કરી લોકોની સુખકારીને શાંતિ માટે પ્રાર્થના કરી હતી રામાનંદી ટ્રાવેલ્સ મા સુરેશભાઈ સાથે અન્ય ચાલીસ લોકો જોડાયા હતા*

Related posts

*પડધરીમાં ૮ વર્ષની બાળ રોજેદાર*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્ર રજૂ કરવા માર્ગદર્શિકા; ચૂંટણી કાર્ય માટે વાહનો અને લોકોના પ્રવેશ પર નિયંત્રણ*

editor

*ઐતિહાસિક સંકલ્પ દિવસ નિમિતે BSKC સ્ટડી સેન્ટર કોડીનાર વિશેષ કાર્યક્રમ*

Hello Morbi

Leave a Comment