• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:પૂ.જલારામ બાપા ની ૧૪૪મી પૂણ્યતિથી નિમિતે મોરબી શ્રી જલારામ ધામ ખાતે ધૂનભજન-મહાઆરતી-મહાપ્રસાદ-સુંદરકાંડ ના પાઠ સહીતનાં કાર્યક્રમો યોજાશે*

*સંત શિરોમણી શ્રી પૂ.જલારામ બાપા ની ૧૪૪મી પૂણ્યતિથી નિમિતે મોરબી શ્રી જલારામ ધામ ખાતે ધૂનભજન-મહાઆરતી-મહાપ્રસાદ-સુંદરકાંડ ના પાઠ સહીતનાં કાર્યક્રમો યોજાશે.*

આવતીકાલ તા.૨૩-૨-૨૦૨૫ રવિવાર મહા વદ દશમ ના રોજ સંત શિરોમણી શ્રી પૂ.જલારામ બાપા ની ૧૪૪મી પૂણ્યતિથી નિમિતે મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ ખાતે વિવિધ પ્રકાર ના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત સાંજે ૪ કલાકે બાપા સિતારામ ધૂન મંડળ દ્વારા ધૂન-ભજન, સાંજે ૭ કલાકે મહાઆરતી, સાંજે ૭ઃ૩૦ કલાકે મહાપ્રસાદ તેમજ રાત્રે ૯ કલાકે સુંદરકાંડ મંડળ-મોરબી ૨ દ્વારા સુંદર કાંડ ના પાઠ નું આયોજન કરવા માં આવેલ છે. તો દરેક ભક્તજનો ને દરેક કાર્યક્રમ માં પધારવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા શ્રી જલારામ ધામ-મોરબી તરફથી વિનંતી કરવા માં આવી છે.

Related posts

*કચ્છ જીલ્લા ના માજી સાંસદ ઉષાબેન ઠક્કર ને શ્રી રામધામ ખાતે યોજાનાર શ્રી રામ મહાયજ્ઞ નુ રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા તથા વૃતિક બારા સહીત ના અગ્રણીઓ*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર ભગવાન શ્રી પરશુરામ દાદા નાં જન્મોત્સવ નિમિતે નીકળેલ ભવ્ય શોભાયાત્રા માં કોમી એકતાના દર્શન થયા*

editor

*HELLO MORBI:ટંકારાના ઓટાળા ગામે કોળીવાસમાં થી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment