• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જાહેરમાં છરી સાથે વિડીયો ઉતારી ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરનાર ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરતી હળવદ પોલીસ*

*જાહેરમાં છરી સાથે વિડીયો ઉતારી ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરનાર ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરતી હળવદ પોલીસ*
*રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી રાહુલ ત્રિપાઠી સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાકાનેર ડિવીઝન સમીર સારડા સાહેબ નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા પરીસ્થિતિ જળવાય રહે જે અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય*

*આજરોજ સોશ્યલ મીડીયા એપ્લીકેશન ઇન્સ્ટાગ્રામમાં કેટલાક ઇસમોનો છરી સાથે ઉતારેલ વિડીયો વાયરલ થયેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.ટી વ્યાસ નાઓએ તપાસ કરાવતા વિડીયોમાં દેખાતા ઇસમો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તાર રહેવાસીઓ તેમજ વિડીયો ઉતારેલ તે સ્થળ હળવદ સામંતસર તળાવ પાસે આવેલ બગીચાનો હોવાનુ જણાઇ આવતા પોલીસ સ્ટાફને જરૂરી હકિકત મેળવી તાત્કાલીક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી વાયરલ વિડીયોમાં દેખાતા ઇસમોની ઓળખ મેળવી છરી સાથે પકડી પાડી તેઓ વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે*
*પકડાયેલ ઇસમોના નામ સરનામા*
*૧) જીતેશભાઇ સ/ઓ મનોજભાઇ કાનજીભાઇ રાઠોડ રહે હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે*
*૨) કરણભાઇ બળદેવભાઇ સડલીયા રહે હળવદ જી.આઇ.ડી.સી બાલાજી કારખાના પાસે*

Related posts

*HELLO MORBI: નવયુગ વિદ્યા શૈક્ષણિક સંકૂલ, વિરપર ખાતે કોલેજના વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણ જાગૃતિ શિબિરનું આયોજન કરાયું*

editor

*બેંક ઓફ બરોડા આમરણ શાખા માં સ્ટાફની ઘટ તાત્કાલિક પૂરી કરવા લોકોની માંગ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે લોહાણા જ્ઞાતિ ના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર રવિવાર થી શરૂ*

editor

Leave a Comment