• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબીમાં આવતીકાલે તા.૨૮ ફેબ્રુઆરીના જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ યોજાશે*

*રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર તેમજ મોરબી જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર ટી.એચ.આર. અને મીલેટસ પાકોને પ્રાધાન્ય આપવા જુદા-જુદા સ્તરની મીલેટસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ આવતીકાલે તારીખ ૨૮/૦૨/૨૫ ના બપોરના ૦૨:૩૦ કલાકે રૂમ નંબર ૧૪૫, જિલ્લા પંચાયત ભવન, મોરબી ખાતે ઉજવણી કરવામાં આવશે. તેમ જિલ્લા આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે*

Related posts

*દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા ફોડતી વખતે સલામતી અંગે સાવચેતી રાખવા આટલી અવશ્ય કાળજી રાખીએ: માર્ગદર્શિકા જાહેર*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારામાં ભાજપનો કેસરિયો માહોલ: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં નગરપાલિકા અને પંચાયતોના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભર્યા*

editor

*HELLO MORBI:સફળ ડીકોઇ ગોઠવી મો.સા. ચોરીના આરોપીઓને ચોરીના ૦૫ મો.સા. સાથે પકડી પાડતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

editor

Leave a Comment