• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:બાલંભા: દાઢીયારી મંદિર ખાતે ભજન ભોજન અને કીર્તનના ત્રિવેણી સંગમથી લહેરમુની બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવાય*

 

બાલંભા તા ૩ (*લલિત નિમાવત દ્વારા*)બાલંભા દાઢીયારી મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ ખાતે લહેર મુની બાપુની તિથિ ઉજવવામાં આવી
આજરોજ તારીખ ૦૩/૦૩/૨૦૨૫ ના રોજ દાઢીયારી મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ ખાતે (શાંતિનગર) બાલંભા લહેર મુનિ બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે જગ્યાના મહંત શ્રી ભોલે મુની બાપુ દ્વારા ઉજવવામાં આવેલ હતી આ ધાર્મિક પ્રસંગે શ્રી પંચાયતી અખાડા બડા ઉદાસીન(નિર્વાણ) હાઇકોર્ટ મહંત શ્રી સંગમદસજી મહારાજ તથા સંતો મહંતો ની ઉપસ્થિતિ માં લહેર મુની બાપુની તિથિ ઉજવવામાં આવી જેમાં વિશાળ સંખ્યામાં સંતો ભક્તો તેમજ સેવકો દ્વારા ભજન ભોજન સાથે ઉજવવામાં આવી હતી. રાત્રે ધુન ભજનનું પણ આયોજન કરેલ છે

Related posts

*મોરબી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી મોરબી તાલુકાના ગામોની મુલાકાત લેતા મોરબી જિલ્લા પોલીસવડા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જબલપુર પ્રાથમિક શાળામાં ‘𝐀𝐈 𝐅𝐨𝐫 𝐘𝐨𝐮𝐭𝐡’ વર્કશોપ યોજાયોધોરણ 𝟔 થી 𝟖 ના 𝟏𝟎𝟒 વિદ્યાર્થીઓએ 𝐀𝐈 ટેકનોલોજીનો જાત અનુભવ મેળવ્યો*

editor

*HELLO MORBI:માળીયા મીયાણા ખાતેથી હાથ બનાવટના દેશી તમંચા તથા જીવતા કાર્ટીઝનંગ ત્રણ સાથે* *એક આરોપીને પકડી પાડતી મોરબી લોકલ ક્રાઈમબ્રાંચ ની ટીમ*

editor

Leave a Comment