• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રામમંદિર નિર્માણ માટે વધુ એક બાળક વેદાંત પારેખ દ્વારા પોકેટમની બચત અર્પણ*

રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણ અંગે ચાલતા રામમંદિર નિર્માણમાં બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક બાળક વેદાંત હિરેનભાઈ પારેખ દ્વારા પોતાના પોકેટમની બચતના કુલ 5856 રુ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્યાલય ખાતે સમર્પણ કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત વિપુલભાઈ અઘારા જ્યોતિસિંહ જાડેજા લલિતભાઈ ભાલોડિયા અશ્વિનભાઈ કોટક જયંતિભાઈ રાજકોટીયા જયદિપભાઈ કંઝારીયા રણછોડભાઈ કુંડારીયા તથા પિતા હિરેનભાઈ પારેખ સહિતના આગેવાનોએ બાળકની રામભક્તિને બિરદાવી હતી.

Related posts

*HELLO MORBI NEWS: ટંકારા:વીજળીબીલની રકમ રૂપિયા ૧૩,૩૦૦ ના ભરનારને એડવોકેટ નિકુંજભાઈ કોટકની ધારદાર દલીલોને ધ્યાનેલઈને કોર્ટે ત્રણમાસ ની સજા ફટકારી*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી માતા-પિતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા ભાજપ અગ્રણી*

Hello Morbi

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા મોરબી મા આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

Leave a Comment