• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:બાલંભા: દાઢીયારી મંદિર ખાતે ભજન ભોજન અને કીર્તનના ત્રિવેણી સંગમથી લહેરમુની બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવાય*

 

બાલંભા તા ૩ (*લલિત નિમાવત દ્વારા*)બાલંભા દાઢીયારી મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ ખાતે લહેર મુની બાપુની તિથિ ઉજવવામાં આવી
આજરોજ તારીખ ૦૩/૦૩/૨૦૨૫ ના રોજ દાઢીયારી મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ ખાતે (શાંતિનગર) બાલંભા લહેર મુનિ બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે જગ્યાના મહંત શ્રી ભોલે મુની બાપુ દ્વારા ઉજવવામાં આવેલ હતી આ ધાર્મિક પ્રસંગે શ્રી પંચાયતી અખાડા બડા ઉદાસીન(નિર્વાણ) હાઇકોર્ટ મહંત શ્રી સંગમદસજી મહારાજ તથા સંતો મહંતો ની ઉપસ્થિતિ માં લહેર મુની બાપુની તિથિ ઉજવવામાં આવી જેમાં વિશાળ સંખ્યામાં સંતો ભક્તો તેમજ સેવકો દ્વારા ભજન ભોજન સાથે ઉજવવામાં આવી હતી. રાત્રે ધુન ભજનનું પણ આયોજન કરેલ છે

Related posts

*મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી, રામધૂન, વેશભુષા હરીફાઈ, મહાપ્રસાદ સહિત ના કાર્યક્રમો સહ રામનવમી ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવા મા આવી*

Hello Morbi

*HELLO MORBI:વૈદિક યજ્ઞ સમિતિના ફાઉન્ડર મેમ્બર, સંજયભાઈ રાજપરા એ જન્મદિવસે યજ્ઞ કરી આર્થિક અનુદાન આપી જન્મ દિવસની ઉજવણી કરી*

Hello Morbi

*HELLO MORBI NEWS: વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

editor

Leave a Comment