• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી પત્રકાર એશૉસીએશન ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી નો આજે જન્મદિવસ: શુભેક્ષા અભિનંદન નીવર્ષા*

મોરબી પત્રકાર એશૉસીએશન ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી નો આજે જન્મદિવસ

મોરબી ના જાણીતા સિનિયર પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી નો ૪ માર્ચ મંગળવારે જન્મદિવસ છે તેના જન્મદિનની તેના પરિવારજનો સગાસંબંધીઓ મિત્રો ને સાથી પત્રકાર મિત્રો પ્રેસ મીડિયાપરીવાર મોરબી ગોસ્વામી સમાજ સીરામીક ઉદ્યોગકારો વિવિધ સમાજ ને સંગઠનો ને સંસ્થા ના આગેવાનો રાજકીય આગેવાનો એ શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી છે સુરેશભાઇ ગોસ્વામી ફૂલછાબ ના બ્યુરોચિફ પત્રકાર ને હાલ પત્રકાર એસોસિએશન મોરબી ના પ્રમુખ છે તે ઓ અગાઉ પણ મોરબી પ્રેસ એસોસિએશન ના પ્રમુખ રહી ચુક્યા છે.
અગાઉ પણ મોરબી પ્રેસ એસોસીએશન ના પ્રમુખપદે સફળ કામગીરી કરી ચુક્યા છે શાંત સરળ અને લાગણીશીલ સ્વભાવ ધરાવતા સુરેશભાઈ ગોસ્વામી એ પ્રજાલક્ષી પ્રશ્નો ને ઉજાગર કરી ને મોરબી મીડિયા જગતમાં આશરે છેલ્લા 3 દાયકા થી એક તટસ્થ,નીડર અને પ્રામાણિક પત્રકાર ની ઓળખ ઉભી કરી છે.સમસ્યાઓ ને નીડરતા પૂર્વક વાચા આપી રહ્યા છે જેથી તેઓ રાજકીય,વહીવટીતંત્ર, પોલીસ, સામાજીક સંસ્થાઓમાં સારી લોકચાહના ધરાવે છે
સુરેશભાઈ ગોસ્વામી ને મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા તેઓની શ્રેષ્ઠ ઓફ બેસ્ટ પ્રતિભા ને ધ્યાન માં લઇ ને તેઓને વ્યક્તિ વિશેષ નો એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા ફૂલછાબ પરિવાર દ્વારા પણ ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ પર એવોર્ડ અપાયા છે. સાથે મોરબી ની વિવિધ સંસ્થા સંગઠનો ધારાસભ્ય સહિત સંતો મહંતો એ ભાવભર્યું સન્માન કરી બિરદાવ્યા છે

Related posts

*ડીસાના હોંશીલા નવયુવાન મયૂરકુમાર ખત્રીનું નાની ઉંમરે આકસ્મિક નિધન* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી “લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” નું શુભારંભ કરવામાં આવેલ*

editor

*HELLO MORBI:ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબના હસ્તે મોરબી જિલ્લાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકનું સન્માન*

editor

Leave a Comment