• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા હોળી ના રસીયા કાર્યક્રમ યોજાયો*

*મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા હોળી ના રસીયા યોજાયા.*

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે જલારામ ધામ મહિલા મંડળ દ્વારા હોળી ના રસીયા કાર્યક્રમ તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવા માં આવ્યુ હતુ , જેમાં નિલકંઠ મહાદેવ મહિલા મંડળ, ગાયત્રી મહિલા મંડળ તથા વૈદેહી સંત્સંગ સંસ્થાન મહિલા મંડળ ના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

લી.
ભાવનાબેન સોમૈયા
પ્રમુખ
જલારામ ધામ મહિલા મંડળ
મોરબી

Related posts

*HELLO MORBI:નવયુગ BBA કોલેજના વિદ્યાર્થીઓએ હિંગોળગઢ અભયારણ્ય ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં તાલીમ મેળવી.*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન રોડ, શ્યામ હોટલ પાસેથી ટ્રક ટ્રેઇલરમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:જૂના ડીસા કોલેજમાં યોજાયો વિદાય તેમજ સન્માન સમારંભ*

editor

Leave a Comment