• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી LCB નીટીમ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને કચેરી ખાતે બોલાવી કડક સૂચના અપાઈ*

મોરબી તા ૧૯ આજરોજ મોરબી એલ. સી.બી.કચેરી ખાતે મોરબી તાલુકા પોસ્ટે વિસ્તારના અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો જેવા કે, પ્રોહી બૂટલેગર ,એમ.સી.આર.વાળા ઇસમો તથા એચ.એસ. તથા શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ કરવાની ટેવ વાળા ઇસમોને બોલાવી આરોપીઓની પૂછપરછ કરવામાં આવી તથા આવી પ્રવૃતિઓનું પુનરાવર્તન ન કરે તે સંબંધે જરૂરી તાકીદ કરવામાં આવેલ અને આરોપીઓની હાલની પ્રવૃતિ અંગે જાણકારી મેળવવામાં આવેલ.

Related posts

*HELLO MORBI:ઉપલેટા પો.સ્ટે.વિસ્તારના રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે,વડવાળા હોટલ પાસે, સંસ્કાર કોમ્પ્લેક્ષ,યાદેશ્વર નામની ઓફીસમાં ચાલતા જુગાર ધામ પર ઉપલેટા પોલીસ ના દરોડા*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના બહેનો દ્વારા જિલ્લા લેવલે N.G.Oના કાર્યક્ર્મ માં ચાય.પે. ચર્ચા સાથે મિટિંગ યોજાઇ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒 મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં “રામ નામ કે હીરે મોતી” ફેઈમ સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે ભોજન પીરસ્યુ*

editor

Leave a Comment