• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:દોશી એમ. એસ. અને ડાભી એન.આર. શાળાને આરો પ્લાન્ટ અર્પણ કરતા અજય લોરિયા*

દોશી એમ. એસ. અને ડાભી એન.આર. શાળાને આરો પ્લાન્ટ અર્પણ કરતા અજય લોરિયા

ટ્રસ્ટ સંચાલિત આ ગ્રાન્ટેડ શાળામાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

મોરબી : મોરબીના પંચાસર રોડ પર આવેલ દોશી એમ. એસ. અને ડાભી એન.આર. શાળા આવેલી છે . જે ટ્રસ્ટ સંચાલિત છે . આ શાળામાં જિલ્લા પંચાયતના ચેરમેન અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરીયાએ મુલાકાત કરી હાઈસ્કૂલના પ્રમુખ અનિલભાઈ મહેતા, ભરતભાઈ ગોપાણી અને વેકરીયા સાહેબ સાથે મુલાકાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે હાલના સમયમાં મોટાભાગની સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં દિવસેને દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે છે. પરંતુ અમારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાના કારણે હાલમાં જ બે વર્ગનો વધારો કરવામાં આવ્યો છે આ શાળામાં હાલ 700 જેટલા વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.

આ સાંભળીને અજય લોરિયાને આનંદ થયો અને જણાવ્યું કે આ શાળામાં શું ઘટે છે ત્યારે તેમને જણાવ્યું કે મોટા આરો પ્લાન્ટની જરૂર છે. એટલે તરત જ સેવાભાવી અજય લોરિયાએ કહ્યું કે 1000 વિદ્યાર્થીઓ માટે આરો પ્લાન્ટ મારા તરફથી આ શાળાને ભેટ આપું છું. આ ભેટ બદલ શાળાના પ્રમુખ અને શિક્ષકોએ અજય લોરિયાની સેવાને બિરદાવી તેનો આભાર માન્યો હતો

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી આયુષ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ. પ્રતિક પટેલે હેમરેજનું સફળ ઓપરેશન કર્યું. દર્દીએ હોસ્પિટલનો આભાર માન્યો*

editor

*મોરબીના રવાપર ઘુનડા રોડ પર ક્રિષ્ના સ્કૂલ ની પાછળ એપાર્ટમેન્ટમાં રહેતા આધેડનો માનસિક તકલીફ ના કારણે ગળે ફાંસો ખાઇ આપઘાત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા તાલુકા ની જીરાગઢ પ્રાથમિક શાળા ના આચાર્ય નો ગામજનો દ્વારા માનભેર વિદાય સંભારભ યોજાયો*

editor

Leave a Comment