• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા હરસિદ્ધિ માતાજીને કરાશે ધ્વજારોહણ*

*આગામી 23 તારીખના માનનીય કેબિનેટ મંત્રીશ્રી અને ખંભાળિયાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરા સાહેબના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં શ્રી હરસિદ્ધિ માતાજીએ કરાશે ધ્વજારોહણ*

આગામી 23 માર્ચના રોજ માનનીય કેબિનેટ મંત્રીશ્રી તથા ખંભાળિયાના લોકપ્રિય ધારાસભ્યશ્રી મુળુભાઇ બેરા સાહેબના જન્મ દિવસ હોઈ જે નિમિતે સલાયા શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં આવેલ અતિ પ્રાચીન શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે પૂજારી શ્રી અશોકભાઈ ગોસ્વામી સાથે ધ્વજા આરોહણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સલાયા ભાજપ પરિવાર તેમજ વિવિધ સંસ્થાઓના હોદેદારો અને ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલેખનીય છે કે શ્રી મુળુભાઇને માં હરસિદ્ધિ ઉપર અતૂટ શ્રદ્ધા છે, તેમજ તેમનાં કુળદેવી પણ છે. તથા મુળુભાઇને સલાયાના હરસિદ્ધિ માતાજીના મંદિર પ્રત્યે પણ વિશેષ લગાવ છે. સલાયા શહેર ભાજપ મહામંત્રી તરીકે બે ટર્મ તેમજ હાલ પ્રમુખ તરીકે સેવા આપતા લાલજીભાઈ ભૂવા પણ મુળુભાઇ બેરા સાથે પારિવારિક સબંધો ધરાવે છે.

Related posts

*જોડીયા ના પીઠડ અને જશાપર ગામે સ્વેછિક લોકડાઉન્ન કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI;મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.રમણીકલાલ અવિચળભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૪ દર્દીઓએ લાભ લીધો*

editor

*મોરબી: ઉમા ટાઉનશીપ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દીર્ઘાયુ માટે આયુષ્ય યજ્ઞ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ની ઉપસ્થિતિમાં યોજાયો*

Hello Morbi

Leave a Comment