• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પડધરી આજી ડેમમાં ઝંપલાવી રાજકોટ યાર્ડના યુવા વેપારીનો આપઘાત*

પડધરી તારીખ ૬ આજ સાંજના સમયે પડધરી ડેમના કાંઠા પર પોતાનું બાઈક મોબાઈલ ચપ્પલ છોડી અને એક યુવાને ડેમમાં ચંપલાવ્યું હતું જેની જાણ ફરીથી પોલીસ સ્ટેશન માં થતા પોલીસ સ્ટેશન પર ફરજ બજાવતા એએસઆઈ ધર્મેન્દ્રભાઈ લાબડીયા અને પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા એ તપાસ આદરેલ જે તપાસ દરમિયાન યુવાન લોધીકા તાલુકાના ચાંદલી ગામના વતની અને હાલ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે વ્યવસાય કરતા યુવાન સાગરભાઇ સુરેશભાઈ પીપળીયા ઉંમર વર્ષ ૨૩ ની હોવાની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું અને તેમને મૃતદેહને પડધરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ પોસ્ટમોર્ટમ માટે સુપ્રત કરેલ અને પોલીસે વધુ તપાસ આદરી છે
બનાવની જાણ થતાં પડધરી ના સ્થાનિક આગેવાનો રમણીકભાઈ ચૌહાણ, હઠુભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, તેમજ પડધરી પત્રકાર એસોસિયન ના પૂર્વ પ્રમુખ કૌશિકભાઈ કોટક સહિતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને મૃતકના પરિવારજનોને સાત્વિકતા પાઠવી હતી

Related posts

*તળાજા ના જાણીતા યુવા પત્રકાર અલ્તાફ ભાઈ ચુડેસરા નો આજે જન્મદિવસ*

Hello Morbi

*HELLO MORBI:ડીસા રઘુવંશી લોહાણા સમાજની યુવા મહિલાનું દુઃખદ અવસાન.સમગ્ર સમાજમાં પ્રસરી ઘેરા આઘાતની લાગણી*

editor

*કોડીનારમાં ૨૯ ગ્રામ પંચાયત ની મત ગણતરી સંપન્ન.*

Hello Morbi

Leave a Comment