• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના શરીર સંબધી ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીના ગેરકાયદેસર મકાન તોડી પાડવા કાર્યવાહી કરતી માળીયા મીયાણા પોલીસ*

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના શરીર સંબધી ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીના ગેરકાયદેસર મકાન તોડી પાડવા કાર્યવાહી કરતી માળીયા મીયાણા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં બનતા શરીર સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વીરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી નાઓએ મોરબી જીલ્લામાં અસામીજીક તત્વોએ સરકારી જમીન કે કોઇ માલીક્ની જમીન ઉપર કબ્જો કરેલ હોય તેવા અસામીજીક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવા જીલ્લાના તમામ અધિકારીઓને જરૂરી સુચન કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ. ઝાલા મોરબી વિભાગ મોરબી ના માર્ગદર્શન હેઠળ માળીયા મી પો.સ્ટે.માં શરીર સબંધી પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓએ જુની ખીરઇ ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરેલ હોય જેથી મામલતદાર શ્રી માળીયા મી. નાઓના સંકલનમાં રહી માળીયા મી. તાલુકાના જુની ખીરઈ ગામે રહેતા (૧) જાકીર ઉર્ફે જાકો હબીબભાઇ જેડા નાઓએ જુની ખીરઈ ગામે આવેલ મકાન સરકારી ખરાબાની સર્વે નંબર ૧૯૨ પૈકી વાળી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ/કબ્જો કરી આશરે ૮૦૦ ચોરસ મીટર જગ્યામાં મકાન બનાવેલ હોય તેમજ આરોપી અવેશભાઇ હબીબભાઇ જેડા નાઓએ જુની ખીરઈ ગામે સરકારી ખરાબાની સર્વે નંબર ૧૯૨ પૈકી વાળી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ/કબ્જો કરી આશરે ૬૦૦ ચોરસ મીટર સરકારી જગ્યામાં મકાન બનાવેલ બનાવેલ હોય જે બન્ને આરોપીઓના મકાન આજરોજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ. ઝાલા મોરબી વિભાગ મોરબી તથા મામલતદાર શ્રી માળીયા મીયાણા તથા અમો તથા જરૂરી પોલીસ રાખી મકાનો તોડી પાડી આશરે ૧૪૦૦ ચોરસ મીટર સરકારી જમીન ઉપર દબાણ દુર કરી કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.
તા. ૦૫/૦૪/૨૦૨૫

Related posts

*HELLO MORBI NEWS: વીશીપરામાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટીબી ડીવીજન પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મેદસ્વિતા – 𝐎𝐛𝐞𝐬𝐢𝐭𝐲 માંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું મોરબી ખાતે આયોજન*

editor

*HELLO MORBI:દ્વારકાના રાધે ડીફરંટલી એબલ્ડ ફાઉન્ડેશનના મનોદિવ્યાંગ બાળકોએ શાસ્ત્રીય સંગીતની પરીક્ષા આપી સારા ગુણ સાથે ઉર્તીણ‌ થયાં*

editor

Leave a Comment