• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી શહેર ખાતે તલાટી કમ મંત્રી ની એક્ઝામ આપવા આવેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરતી. મોરબી પોલીસ*

*આજ રોજ તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ મોરબી શહેર ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદરૂપ થતી મોરબી પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સુચના અને માર્ગદશન હેઠળ મોરબી ટ્રાફિક શાખા દ્વારા આજરોજ તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩ની લેખિત પરીક્ષા અન્વયે મોરબી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાયેલ જેમાં મોરબી શહેર ખાતે આવેલ કુલ-૨૭ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓને કોઇ મુશ્કેલી ઉભી થાય અને પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચી શકે તેમ ન હોય ત્યારે આકસ્મિક તેમજ ઇમરજન્સી સંજોગોમાં પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોચવા માટે પોલીસ હેલ્પ ડેસ્ક નંબર જાહેર કરવામાં આવેલ તેમજ (૧) જુના બસ સ્ટેન્ડ (૨) નવા બસ સ્ટેન્ડ (૩) રેલ્વે સ્ટેશન ખાતે કુલ-૬ મોટર સાઇકલ તથા ૨- બોલેરો વાહન રાખેલ જે વાહનો દ્વારા મોરબી શહેરના જુદા-જુદા પરીક્ષા કેન્દ્રો તેમજ વાંકાનેર તથા હળવદના પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ-૨૫ જેટલા ઉમેદવારોને
મોરબી પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોચાડવામાં આવેલ તેમજ ઉમેદવારોને પડતી
મુશ્કેલીઓમાં જરૂરી મદદ પુરી પાડવામાં આવેલ*

Related posts

*આઝાદી કા અમૃત મહોત્સવ કાયૅકમની ઉજવણી અંતર્ગત સાયકલ રેલી કાર્યક્રમ ઢસા જં. હાઇસ્કુલ થી યોજવામાં આવ્યો*

Hello Morbi

*જોડીયા તાલુકાના ખીરી ગામે શ્રી રામ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન તારીખ 16 થી 22 કરાયું*

Hello Morbi

*HELLO MORBI: પડધરી કોટક પરિવારના સુપુત્ર આદિત્ય ધોરણ 10ના પરિણામમા અવલનંબર આવ્યો*

editor

Leave a Comment