• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી તાલુકાના મોડપર ગામની સીમમાંથી એક ઇસમને હાથ બનાવટનો કટ્ટો હથિયાર સાથે પકડી પાડતી મોરબી પોલીસ*

મોરબી તાલુકાના મોડપર ગામની સીમમાં મહાદેવના મંદિર આગળ જામનગર માળીયા (મિં) હાઇવેની ગોલાઇ ઉપરથી એક ઇસમને હાથ બનાવટનો કટ્ટો હથિયાર સાથે પકડી પાડતી મોરબી
મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબશ્રી નાઓએ ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવા સુચના કરતા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જીલ્લા, તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયાર ધારાના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.કે.ચારેલ સુચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ સ્ટાફના મણસો પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ. ભગીરથભાઇ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા નાઓને સંયુકતરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના મોડપર ગામની સીમમાં મહાદેવના મંદિર આગળ જામનગર માળીયા (મિં) હાઇવેની ગોલાઈ ઉપર એક ઇસમ હથિયાર સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે વિગેરે મતલબેની મળેલ ખાનગી બાતમી હકીકત આધારે સદરહું જગ્યાએ જઇ રેઇડ કરતા એક ઇસમ દેશી હાથ બનાવટનો કો હથિયાર સાથે મળી આવતા આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજી. કરી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ.એ.પી.જાડેજા નાઓ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપી :- યુનિશભાઇ જુસબભાઇ સુમરા ઉ.વ.૪૯ ધંધો-મજુરી રહે-સુમરા સોસાયટી રોહીદાસ પરાની પાછળ
કબ્જે કરેલ મુદ્દામાલ :- એક દેશી હાથ બનાવટનો કટ્ટો હથિયાર નંગ-૦૧ કિં.રૂ.૨,૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી એસ.કે.ચારેલ તથા પોલીસ હેડ કોન્સ.એ.પી.જાડેજા
તથા મહાવીરસિંહ પરમાર તથા ચંન્દ્રસિંહ પઢીયાર તથા દેવશીભાઈ મોરી તથા પોલીસ કોન્સ કેતનભાઇ અજાણા તથા રમેશભાઇ મુંધવા તથા ભગીરથભાઈ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા કુલદિપભાઇ કાનગડ તથા વિજયભાઇ ડાંગર તથા અરવિદભાઇ મકવાણા તથા શક્તિસિંહ જાડેજા તથા અજયભાઇ લાવડીયા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા તથા કુલદીપભાઇ કાનગડ તથા અરવિંદભાઇ મકવાણા તથા અર્જુનસિંહ પરમાર તથા હસમુખભાઇ વોરા તથા રામદેવસિંહ જાડેજા તથા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળ સંસદ યોજાઈ*

editor

*HELLO MORBI:મહેસાણા લોહાણા સમાજનું ગૌરવ વધારતા ડો.કેતુલકુમાર ઠકકર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા બે શહીદ પરિવાર ને સહાય ચૂકવાઈ*

editor

Leave a Comment