• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી તાલુકાના નેકસેસ સિનેમા પાસેથી એક ઇગ્લીશ દારૂ ભરેલ સ્વીફટ કારનો પીછો કરીરૂ. ૩૫૩,૭૫૬/- નો મુદ્દામાલ પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના નેકસેસ સિનેમા પાસેથી એક ઇગ્લીશ દારૂ ભરેલ સ્વીફટ કારનો પીછો કરી કુબેર ફાટક પાસેથી સ્વિફટ કારમાંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૧૫૧ કિ.રૂ. ૫૩,૭૫૬/- તથા સ્વીફટ કાર મળી કુલ કિ.રૂ. ૩૫૩,૭૫૬/- નો મુદ્દામાલ પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી /જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.કે.ચારેલ સુચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ પો.સ.ઇ.એસ.એન.સગારકા નાઓ સર્વેલન્સ સ્ટાફના મણસો સાથે પ્રોહી /જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ સિધ્ધરાજભાઇ લોખીલ તથા રામદેવસિંહ જાડેજા તથા વિજયભાઇ ડાંગર નાઓને સંયુકતરાહે બાતમી હકીકત મળેલ કે, “એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફટ કાર રજી.નંબર- GJ-36-B-727 જેના આગળના કાચમાં જય મચ્છો માં લખેલ છે જે ગાડીમાં ગે.કા.રીતે પાસ પરમીટ વગર ઇંગ્લીશ દારૂ ભરી જે નવલખી બાયપાસ રોડ થઇ મોરબી તરફ આવે છે” વિગેર હક્કીતના આધરે નવલખી બાયપાસ ખાતે નેકસેસ સિનેમા સામે વોચ તપાસમાં હોય જે દરમ્યાન હક્કીત વાળી સ્વીફટ કાર આવતા મજકુર કાર ચાલક પોતાની કાર યુ-ટર્ન મારી ભગાવીને કુબેર ફાટક પાસે સ્વીફટ કાર મુકી નાસી ગયેલ જે કારમાંથી નીચેને વિગતે મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ અત્રેના મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.> પકડવાના બાકી આરોપીઓની વિગત :-

1. મારૂતી સ્વીફટ કાર રજી.નં. GJ-36-B-727 ચાલક > કબ્જે કરેલ મુદ્દામાલ :-

1. ભારતીય બનાવટની વાઇટ લેક વોડકા ઓરેન્જ ફલેવર ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મી.લી ની કાચની કંપની શીલપેક ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૧૫૧ કિ.રૂ.૫૩.૭૫૬/-

2. મારૂતી સુઝુકી સ્વીફટ કાર રજી.નં. GJ-36-B-727 કીરૂ ૩,૦૦,૦૦૦/- મળી ફૂલ પુદ્દામાલ કિ.રૂ.૩..૫૪૪/-> કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી એસ.કે.ચારેલ તથા પો.સ.ઇ.એસ.એન.સગારકા તથા

એ.એસ.આઇ.ભુપતસિંહ પરમાર તથા પોલીસ હેડ કોન્સ.એ.પી.જાડેજા તથા મહાવીરસિંહ પરમાર તથા ચેન્દ્રસિંહ પઢીયાર તથા દેવશીભાઇ મોરી તથા પોલીસ કોન્સ કેતનભાઇ અજાણા તથા રમેશભાઈ મુંધવા તથા ભગીરથભાઇ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા ફુલદિપભાઇ કાનગડ તથા વિજયભાઇ ડાંગર તથા અરવિદભાઇ મકવાણા તથા શક્તિસિંહ જાડેજા તથા અજયભાઇ લાવડીયા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા તથા અરવિંદભાઇ મકવાણા તથા અર્જુનસિંહ પરમાર તથા યસવંતસિંહ ઝાલા તથા હસમુખભાઇ વોરા તથા રામદેવસિંહ જાડેજા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*ઉના ખાતે સોરઠીયા ઘાંચી મુસ્લીમ સમાજ દ્વારા ૭ નું સમૂહ લગ્ન યોજવામાં આવ્યો*

Hello Morbi

*મોરબીમાં સાત વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

*HELLO MORBI NEWS: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની શ્રી ચક્રાવા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રી જીજ્ઞાબહેન કૃષ્ણકાંતભાઈ ઠકરારના સન્માન મુકુટ માં વધુ એક સન્માન પીછ નો ઉમેરો થયો છે*

editor

Leave a Comment