• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જૂનાગઢ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હિરેન નાગ્રેચાનો જન્મદિવસ*

જૂનાગઢ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હિરેન નાગ્રેચાનો જન્મદિવસ

જૂનાગઢ:તા ૧૨ મૂળ મેંદરડાના અને હાલ જૂનાગઢના વતની હિરેન નવનીભાઈ નાગ્રેચાનો આજે જન્મદિવસ છે. હિરેનભાઈ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને અગ્રણી વેપારી છે. જ્યારે કોરોનાનો કપરો સમય ચાલતો હતો ત્યારે હિરેનભાઈ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈ અને અનેક સેવાકીય કાર્યો કરેલા હતા. જેમકે સોનાપુરી ખાતે અનેક લોકોના અંતિમ સંસ્કાર, સિવિલ હોસ્પિટલમાં ફૂડ સેવા જ્યારે પોતાના પાસે રહેવા તૈયાર નહોતા ત્યારે હિરેનભાઈ રાત દિવસ સોનાપુરી અને સિવિલ હોસ્પિટલે સેવા આપતા હતા હિરેનભાઈ આ બધી સેવા સાથે સાથે બ્લડ ડોનેટ જેવા કાર્યો પણ કરે છે હોસ્પિટલમાં કોઈ દર્દીને ટિફિનની જરૂરિયાત પડી હોય તો તે પણ પહોંચાડે છે. હિરેનભાઈ ને મો.૯૮૯૮૯૧૫૮૭૪ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

Related posts

*HELLO MORBI:ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી નિમિત્તે મોરબીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા*

editor

*HELLO MORBI:સરપંચ પરિષદ ગુજરાતનાં જીલ્લાના ટંકારા તાલુકા પ્રમુખ તરીકે પાટીદાર અગ્રણી શ્રી દેવરાજભાઇ ભીખાભાઈ સંઘાણી ની નિમણુંક*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લાના નેશનલ હાઈવે ને લગતા પ્રશ્નો માટે દિલ્હી કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરતા સાંસદો*

editor

Leave a Comment