• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મિશન નવભારત મોરબી દ્વારા આતંકી હુમલામા અવસાન પામેલ પ્રવાસીઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ*

મોરબી તા ૨૮ આજ રોજ મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા શહીદ સ્મારક મોરબી ખાતે પહલગામ ખાતે થયેલ આતંકી હુમલામાં દુઃખદ અવસાન પામેલ પ્રવાસીઓ ની આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. આગામી સમયમાં આવું ક્રૂર કૃત્ય કરનાર આરોપી પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી.

Related posts

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ પાલનપુર દ્રારા શરૂ થયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન* 

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા:હડમતીયા: મેઘવાળ સમાજના સંત શ્રી પાલનપીર નો સાડા ત્રણ દિવસનો જાતર મેળો*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા તિજોરી કચેરી, ખાતેથી IRLA સ્કીમ હેઠળના આવકવેરાને પાત્ર પેન્શનરોએ આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો મોકલવી જરૂરી*

editor

Leave a Comment