
મોરબી તા ૨૮ આજ રોજ મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા શહીદ સ્મારક મોરબી ખાતે પહલગામ ખાતે થયેલ આતંકી હુમલામાં દુઃખદ અવસાન પામેલ પ્રવાસીઓ ની આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. આગામી સમયમાં આવું ક્રૂર કૃત્ય કરનાર આરોપી પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી.

