• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-News

*કોરોનાની મહામારીમાં દર્દીઓની સલામતી જાળવવામાં મોરબી ના તબીબોની અનોખી પહેલ*

*કોરોના ની મહામારી મા દર્દીઓની સલામતી જાળવવા મોરબી ના તબિબો ની અનોખી પહેલ*

*વિના મૂલ્યે વિશાળ પાર્કીંગ, સેનિટાઈઝેશન, સોશિયલ ડીસ્ટન્સિંગ ની વ્યવસ્થા જાળવતા મોરબી ના તબિબો*

પ્રવર્તમાન સમયે સમગ્ર વિશ્વ મા કોરોના એ ભરડો લીધો છે ત્યારે સંક્રમણ વધવા ની સૌથી વધુ શક્યતાઓ હોસ્પીટલ મા રહેલી છે ત્યારે મોરબી *એપલ ઈ.એન.ટી. હોસ્પીટલ, દર્શન આંખની તથા સોનોગ્રાફી હોસ્પીટલ, સ્પર્શ સ્કીન તથા ફિઝિયોથેરાપી ક્લીનીક, અથર્વ સર્જીકલ તથા ડેન્ટલ હોસ્પીટલ, કલરવ સ્ત્રીરોગ તથા પ્રસૂતિ હોસ્પીટલ, નક્ષત્ર મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પીટલ, લાઈફલાઈન હોસ્પીટલ તથા ફિઝીયોથેરાપી સેન્ટર, અર્પણ બાળકો ની હોસ્પીટલ* ના તબિબો દ્વારા સ્વખર્ચે દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓ માટે વિશાળ પાર્કીંગ ની વ્યવસ્થા ઉભી કરવા મા આવી છે જેથી સોશિયલ ડીસટન્સિંગ જળવાય રહે તેમજ સેનિટાઈઝેશન ની વ્યવસ્થા પણ કરવા મા આવી છે જેથી મહદ્અંશે કોરોના ના સંક્રમણ ને ટાળી શકાય. કોરોના ની વિકટ પરિસ્થિતી મા દરેક લોકો નુ આરોગ્ય જળવાય રહે તે હેતુસર હરહંમેશ કટીબધ્ધ કોરોના વોરિયર્સ એવા તબિબો દ્વારા કરવા મા આવેલ આ વ્યવસ્થા ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેમ સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લિનિક વાળા ડો. જયેશ સનારીયા એ યાદી મા જણાવ્યુ છે.
-અહેવાલ
નિર્મિત કક્કડ

Related posts

*પૂજનીય સંતો,સાહિત્યકારો તેમજ પ્રબુદ્ધ નગરજનોની પાવન ઉપસ્થિતિમાં કનુભાઈ આચાર્યના “હાસ્યાસવ ” પુસ્તકનું ડીસા ખાતે દબદબાભેર થયેલ વિમોચન*

Hello Morbi

*સંવેદના દિન નિમિતે સેવા સેતુ કાર્યક્રમ ગાંગડા પ્રાથમિક શાળા ખાતે યોજાયો*

Hello Morbi

*મોરબી જિલ્લા ના ભડીયાદ ગ્રામ પંચાયત ના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી. જયદીપભાઈ ડાભી નો આજે જન્મદિવસ છે*

Hello Morbi

Leave a Comment