• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-News

*જોડીયા ના બાલંભા ના ઉદાસીન આશ્રમ ના મહંત વિરૂઘ્ધ મહિલાએ નોધાવી દુષ્કર્મ ની ફરિયાદ*

જોડિયા તાલુકાના બાલભા ગામમાં એક ચકચાર મચાવનાર ઘટના બની છે. જેની જોડિયા પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. અને જોડિયા પોલીસ પાસેથી પ્રાપ્ત થઈ રહેલ વિગતો પ્રમાણે જોડિયા નજીક બાલભા ગામે ઉદાસીન આશ્રમ આવેલ છે. અને આ આશ્રમના મહંત તરીકે 56 વર્ષ ના હરીદાસબાપૂ કાર્યભાર ભાળે છે. એવા માં થોડા સમય પૂર્વે આશ્રમના અનુયાયી એવી એક મહિલા ને સત દ્વારા ફોન કરી ને એવું કહ્યું કે હું બીમાર છું. તમે મારી સેવા કરવા આવો.અને નજીક ના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી 40 વર્ષ ની પરિણીત ને પોતાના આશ્રમ ખાતે બોલાવેલ અને ભોગબનનાર પરણિતતા. ને જ્યારે મહંત ના પગ દબાવી રહી હતી.ત્યારે સત હરિદાસબાપુની નીયત બગડતા તેને મહિલા ને તેની બાહોમાં લઇ લીધી હતી. અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. જે બાદ આ ફરિયાદી એ મોડી મોડી ફરિયાદ દાખલ થવા પાછળ નું કારણ કઈક એવું હતું.કે સત અવારનવાર મહિલા ને ફોન ઉપર ધમકી ઓ આપતો હતો કે જો આ બાબત ની કોઈ ને પણ જાણ કરી છે તો હું તાંત્રિક વિધિ કરીશ અને અન્ય અનુયાયીઓ ને કહીને તમને નુકસાન પહોંચાડીશ .તેવી ધમકીઓ આપતા હતા. જે બાબત ની ફરિયાદ જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાતા PSI એમ.આર. વાળા. સહિત ના સ્ટાફ દ્વારા આગળની તપાસ કરી રહ્યા છે….
શરદ એમ.રાવલ…હડિયાણા….

Related posts

*હડીયાણા ના કુમારી શિવાની અગ્રાવત એ પ્રથમ વખત કર્યું મતદાન*

Hello Morbi

*HELLO MORBI: વાંકાનેર તાલુકાના વાલાસણ ગામેવિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો*

editor

*રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય* *રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી તથા કામઘેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની ૨૧૯૭ જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ* 

Hello Morbi

Leave a Comment