• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાના ટુ, થ્રી અને ફોર વ્હીલર, ટ્રાન્સપોર્ટ તથા કન્ટ્રક્શન વાહનના તમામ નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

*મોરબી:તા ૯ પંસદગીના નંબર મેળવવા માટે અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે*
મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AK, GJ36AM, GJ36AN, GJ36AQ, GJ36AH, GJ36AA, તથા ફોર વ્હીલર માટે GJ36AJ, GJ36AL, GJ36AP, GJ36AR, GJ36AF તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36V, GJ36X તથા થ્રી-વ્હીલર માટે GJ36W અને કન્ટ્રક્શન પ્રકારના વાહનો માટે GJ36S સીરીઝ માટેના તમામ નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તા:-૧૬/૦૫/૨૦૨૫ થી શરૂ થનાર છે. તા.૧૬/૦૫/૨૦૨૫ થી તા.૧૮/૦૫/૨૦૨૫ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૮/૦૫/૨૦૨૫ થી તા.૨૦/૦૫/૨૦૨૫ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૦/૦૫/૨૦૨૫ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે
બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે*

editor

*HELLO MORBI;પોરબંદર લોકસભા બેઠક પર શોસિયલ મીડિયા ના ઇન્ચાર્જ તરીકે મોરબીના પારસ સોનીની નિમણૂક**

editor

*HELLO MORBI: મોરબી: નવયુગ ગ્રુપ દ્વારા:આ તક ચૂકશો નહીં,PSI/ કૉન્સ્ટેબલ માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર*

editor

Leave a Comment