• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી:રીઝલ્ટના રાજા નવયુગ ગૃપ ઓફએજયુકેશનનુંS.S.C. બોર્ડનું ઝળહળતું પરિણામ*

રીઝલ્ટના રાજા નવયુગ ગૃપ ઓફ એજયુકેશનનું
S.S.C. બોર્ડનું ઝળહળતું પરિણામ

275 માંથી 274 વિદ્યાર્થીઓ પાસ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા હાલ તારીખ : 08-05-2025 ને ગુરુવારના રોજ S.S.C ધોરણ-10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમા નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે.
કુલ 275 વિદ્યાર્થીઓમાંથી 53 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 82 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે 135 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાં છે. જયારે 99 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 17 અને 95 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 61 અને 90 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 99 જેટલી રહી. એકંદરે આવું ઉત્તમ પરિણામ મેળવી ઉત્તીર્ણ થવા બદલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા તથા નવયુગ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે આવી જ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છા.
એકંદરે 275 માંથી 274 વિદ્યાર્થીઓ પાસ થયાં અને સ્કૂલનું પરિણામ 99.64% રહ્યુ.

Related posts

*HELLO MORBI: વાંકાનેર ખાતે ૦૫/૦૧/૨૦૨૩ ના રોજ આયુર્વેદશાખા દ્વારા આયુષ મેળાનું આયોજન કરાશે*

Hello Morbi

*વાંકાનેર જાહેરમાં જુગાર રમતાં ૪ ઈસમોને ૧૧,૦૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી વાંકાનેર સિટી પોલીસ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે દર માસ ની ૪ તારીખે યોજાતા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ની વર્ષ ૨૦૨૪ ની યાદી ખુલ્લી મુકવા માં આવી.*

editor

Leave a Comment