• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે દર માસ ની ૪ તારીખે યોજાતા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ની વર્ષ ૨૦૨૪ ની યાદી ખુલ્લી મુકવા માં આવી.*

*મોરબી જલારામ મંદિર ખાતે દર માસ ની ૪ તારીખે યોજાતા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ની વર્ષ ૨૦૨૪ ની યાદી ખુલ્લી મુકવા માં આવી.*

*અત્યાર સુધી ના ૨૭ કેમ્પ માં કુલ ૮૫૯૪ લોકો નું સચોટ નિદાન થયુ તેમજ કુલ ૩૭૩૨ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.*

*વર્ષ ૨૦૨૪ માં પણ દરમાસ ની ૪ તારીખે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે.*

*કેમ્પ માં સહયોગી તરીકે નામ નોંધવવા માટે સંપર્કઃ-*
*ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮*
*નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮*

*નોંધઃ- યાદી માત્ર ૩૧ ડીસેમ્બર, ૨૦૨૩ સુધી જ ખુલ્લી રહેવાની હોય, વહેલી તકે નામ નોંધાવવા વિનંતી.*

Related posts

*જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી ના નવા હોદ્દેદારોની વરણી કરાઈ*

Hello Morbi

*HELLO MORBI:લગ્નદિન નિમિતે ગૌસેવા માટે યોગદાન આપી અનોખી પ્રેરણા પૂરી પાડતું ડીસાનું ઠકકર દંપતિ*

editor

*જોડિયા તાલુકાના રણજીતપર ગામના જૂની આજી નદીના ભારે વરસાદમાં નુકસાન પામેલા કોઝવે નું સમારકામ ચાલુ કરાવતા*

Hello Morbi

Leave a Comment