• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીના બીલીયા ગામ સીમની સીમમાંથી એક ઇસમને દેશી બનાવટની જામગીરી બંદુક સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના બીલીયા ગામ સીમ સુરેશભાઇ રામજીભાઇ પટેલ વાળા વાડી પાસેથી એક ઇસમને દેશી બનાવટની જામગીરી બંદુક સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબશ્રી નાઓએ ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવા સુચના કરતા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જીલ્લા, તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયાર ધારાના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.કે.ચારેલ સુચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ પો.સ.ઇ.એસ.એન.સગારકા નાઓ સર્વેલન્સ સ્ટાફના મણસો સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ.ભગીરથભાઇ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા નાઓને સંયુકતરાહે બાતમી હકીકત મળેલ કે,“મોરબી તાલુકાના બીલીયા ગામ સીમ માં શુરેશભાઇ રામજીભાઇ પટેલ ની વાડી પાસે એક વ્યક્તિ મેલા કપડા પહેરેલ હાલત માં એક દેશી હાથ બનાવટની બંદુક સાથે આંટાફેરા મારે છે વિગેરે મતલબેની મળેલ ખાનગી બાતમી હકીકત આધારે સદરહું જગ્યાએ જઇ રેઇડ કરતા એક ઇસમ દેશી બનાવટની જામગીરી બંદુક(હથીયાર) સાથે મળી આવતા આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજી. કરી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ.સી.કે.પઢીયાર નાઓ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપી :- જલાઉદીનભાઇ ઉર્ફે અલાઉદીન મીન અરૂનભાઇ હારૂનભાઇ કાજેડીયા નાજેડીયા જા જાતે મીયાણા ઉવ-૬૫ ધંધો ખેતી રહે. કારજડા તા-માળીયા મીયાણા જી. મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- એક દેશી બનાવટની જામગરી બંદુક (હથિયાર) નંગ-૦૧ કિં.રૂ.૨,૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી એસ.કે.ચારેલ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર
એસ.એન.સગારકા તથા પોલીસ હેડ કોન્સ.એ.પી.જાડેજા તથા મહાવીરસિંહ પરમાર તથા ચંન્દ્રસિંહ પઢીયાર તથા દેવશીભાઇ મોરી તથા રામદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ કેતનભાઇ અજાણા તથા રમેશભાઇ મુંધવા તથા ભગીરથભાઇ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા કુલદિપભાઇ કાનગડ તથા વિજયભાઇ ડાંગર તથા અરવિદભાઇ મકવાણા તથા શક્તિસિંહ જાડેજા તથા અજયભાઇ લાવડીયા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા અર્જુનસિંહ પરમાર તથા યસવંતસિંહ ઝાલા તથા હસમુખભાઇ વોરા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વવણીયા નામશહૂર પીર સૈયદ 𝟕-𝐒𝐀𝐑𝐀𝐊𝐀𝐑-𝟕 ના ઉર્ષ મુબારક ની તાડામાર તૈયારીઓ શરૂ*

editor

*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયાના જિલ્લા પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પરમાર ની વરણી*

Hello Morbi

*જોડિયાના બેરાજા ગામે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment