• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

“અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ”
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ મોરબી નાઓએ ચોરી, લુંટ, ધાડ જેવા મિલ્કત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને અમો પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી.પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મોરબી શ્રધ્ધાપાર્ક પાસે અમરેલી રોડ પર એક શંકાસ્પદ ઇસમ બે અલગ અલગ કંપનીના મોટર સાઇકલ સાથે જોવામાં આવતા જે બંન્ને મોટર સાઇકલ નંબર પ્લેટ વગરના હોય જે બંન્ને મોટર સાઇકલના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા હોય જેથી સાથેના પો.કોન્સ ભાવેશભાઇ કનુભાઇ નાઓએ પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમા સદરહુ બંન્ને મો.સા.ના એન્જીન ચેચીસ નંઅર સર્ચ કરી જોતા નં.(૧) હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાઇકલ સુજ્ઞેશ ચંદુલાલ પાટડીયા રહે, રાધેશ્યામ શેરી નાની બજાર મોરબીવાળાના નામનુ બતાવતુ હોય તેમજ નં.(૨) સુઝુકી કંપનીનુ એકસીસ મોપેડ સુનીતા છગનનાથ બીંડ રહે, ૧૭ અટલજીનગર પાંચાપીર પાસે કતારગામ સુરત વાળાનુ નામનું બતાવતુ હોય જેથી હાજર ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા નં.(૧) મો.સા. જુના આર.ટી.ઓ. કચેરી રાજકોટ કંડલા બાયપાસ મોરબી ખાતેથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ હોય જેથી સદરહુ મો.સા.ઓ કબ્જે કરી મોટર સાયકલ સાથે મળી આવેલ 1 ઇસમ ઇસમ વિરૂધ્ધ વિરૂધ્ધ કાયદેશરની કાયદેશરની કાર્યવાહી કાર્યવાહી કરેલ કરેલ છે. છે.> પકડાયેલ ઇસમનુ નામ
(૧) અલ્લાઉદીન સમસીરભાઇ સંધવાણી ઉ.વ.૨૭ ધંધો.મજુરી રહે,જોસનગર શેરી નં.૧૦ મોરબી મુળ રહે, માલાણી શેરી માળીયા(મી) ગામ તા.માળીયા(મી) જી.મોરબી> કબ્જે કરેલ ચોરીમા ગયેલ મુદ્દામાલ
૧) હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મો*સા રજી.નં.GJ-13-LL-3549 જેના એન્જીન નં.HA10ELDHH25280 તથા ચેચીસ નં.MBLHA10ASDHH05749 વાળુ જેની કિ.રૂ.30,000/-
૨) સુઝુકી કંપનીનું એકસીસ મોપેડ રજી.નં.GJ05MU2391 એન્જીન નં.AF217247668 ચેચીસ નં.MBBDP12DKN8D79985 વાળુ જેની કિ.રૂ.૨૫,૦૦૦/-> ડિટેક્ટ કરેલ ગુનો
૧) મોરબી તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૦૯૯૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબસારી કામગીરી કરનાર
પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા, એ.એસ.આઇ. જે.કે.અઘારા તથા પો.હેડ.કોન્સ. જગદિશભાઇ ડાંગર તથા સંજયભાઇ રાઠોડ તથા વિજયભાઇ બાર તથા રાજેશભાઇ ડાંગર તથા જયપાલભાઇ લાવડીયા તથા પો.કોન્સ. ભાવેશભાઇ કાંટા તથા રાજપાલસિંહ જાડેજા તથા વિપુલભાઇ બાલસરા તથા સિધ્ધરાજસિંહ ઝાલા તથા દેવાયતભાઇ રાઠોડ તથા પ્રિયંકાબેન પૈજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: ડો.જયેશ પનારા લેખિત પુસ્તક તથા કોમલબેન પનારા અને પ્રજ્ઞાબેન જીવાણી લેખિત પુસ્તકનું વિમોચન થયું*

editor

*ઉના શહેર તાલુકા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીની ઉજવણી કરાઈ.*

Hello Morbi

*HELLO MORBI: વાવાઝોડાની અસર સામે આગોતરા આયોજન માટે અલગ અલગ જિલ્લાની જવાબદારી વરિષ્ઠ મંત્રીશ્રીઓને સોપાય*

editor

Leave a Comment