• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાના આર્કિટેક્ટ લવકુમાર ખત્રીનું સૂરત એરપોર્ટ ખાતે પોસ્ટીંગ થતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરાયેલ સન્માન* 

————————————

ડીસાના હોનહાર આર્કિટેક્ટ લવકુમાર વિષ્ણુભાઈ ખત્રીને તાજેતરમાં જ સૂરતની પ્રાઈવેટ કંપનીમાં જોબ મળ્યા બાદ તેમનું પોસ્ટીંગ સૂરત એરપોર્ટ ઉપર થતાં ડીસા નગરમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપેલ છે.

ખુશીના આ અવસરે અનેકજનોને પ્રોત્સાહન આપનાર ડીસા શુભેચ્છક ગ્રુપના સર્વ કનુભાઈ આચાર્ય, મફતલાલ મોદી,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, ભગવાનભાઈ બંધુ,બળદેવભાઈ રાયકા,જયેશભાઈ દેસાઈ,કમલેશભાઈ રાચ્છ, આનંદભાઈ પી.ઠક્કર, મહેશભાઈ ઉદેચા, કાંતિભાઈ માળી,મહેશભાઈ મનવર સહિત સૌએ લવકુમાર ખત્રીનું સન્માનપત્ર, સાલ,પુસ્તક, ફૂલછડીથી સન્માન કરી અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમના સૌ પરિવારજનોએ શુભેચ્છક ગ્રુપ ડીસા પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*અવસાન નોંધ હડીયાણા ભાનુ બેન મહેન્દ્રભાઈ કુબાવત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રવિરાજસિંહ વી,જાડેજા ને ચેક રિટર્ન કેસ માં એક વર્ષ ની સજા તેમજ રૂપિયા પાંચ લાખ ચૂકવણી નો હુકમ કરતી વાંકાનેર નામદાર કોર્ટે*

editor

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ની ચોરીના ગુન્હામા આઠ માસ થી નાસતો ફરતો* *આરોપી પકડી પાડતી* *મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

Leave a Comment