• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમ વામજા આજે જન્મદિવસ*

ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમ વામજા આજે જન્મદિવસ
ટંકારા તાલુકા ના લજાઈ ગામે ખેડુત પરિવાર પિતા વલમજી ભાઈ માતા દયાબેન ત્યાં 25/5/1992/ના રોજ જન્મ થયો હતો આજે 33 વર્ષે મંગલ પ્રવેશ કર્યો BA LLB સુધી અભ્યાસ કર્યો અને નાનાપણ થી ગૌ સેવા સાથી જોડાયેલા અનેક સેવા ના ભાવ થી હાલ ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાયન્સ ક્લબ ટંકારા પ્રમુખ સરદાર ધામ ટંકારા કન્વીનર ડિરેક્ટર શ્રી લજાઈ સેવા સહકારી મંડળી સભાસદ શ્રી પટેલ કન્યા છાત્રાલય મોરબી સાથે જોડાયેલ છે હર હંમેશા ખેડૂતો ના પ્રશ્ને ને વાચા આપી સરકાર માં પોચાડી ખેડુત ન્યાય લડતા માટે હોય છે સરકાર શ્રી ની યોજના હરહંમેશા વંચિતો ને લાભ અપાવે છે

Related posts

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારનો ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય* 

Hello Morbi

*HELLO MORBI:મોરબી પત્રકાર એસોસિએશનના હોદેદારો-સભ્ય દ્વારા ગૌશાળામાં શ્રમદાન અને આર્થિક યોગદાન આપીને ઉજવાઇ મકરસંક્રાંતિ*

Hello Morbi

*HELLO MORBI: કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ ૨૭ ઓગસ્ટના રોજ મોરબી જિલ્લના પ્રવાસે*

editor

Leave a Comment