• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:ખેડૂતોને કેસીસી ધીરાણમાં ૫ લાખ સુધી ઝીરો ટકા વ્યાજનો લાભ આપવા મોરબી કોંગ્રેસ પ્રમુખ ચીખલીયાની માંગ*

મોરબી : તા ૨૯ મોરબી રાજકોટ જિલ્લાના ખેડૂતોને કેસીસી ધીરાણમાં ૫ લાખ સુધી ઝીરો ટકા વ્યાજનો લાભઆપવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે
રજૂઆતમાં જણાવાયું છે કે, ભારતમાં ખેડૂતોને કેસીસી
ધીરાણમાં 3 લાખની જગ્યાએ 5 લાખ સુધી ઝીરો
ટકા વ્યાજનો લાભ આપવામાં આવે છે. જેનો બજેટમાં
પણ સમાવેશ કરાયો હતો. આ બાબતનો પરિપત્ર પણ
કરાયો છે. પરંતુ આવા પરિપત્રો મોરબી/રાજકોટ
જિલ્લાની સરકારી- અર્ધસરકારી બેંકો, મંડળીઓને
મળેલ ન હોય જેના કારણે મોરબી જિલ્લાના ખેડૂતોને
આ યોજનાનો લાભ મળતો નથી. જેથી મોરબી
રાજકોટ જિલ્લાના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે.
તેથી સરકાર દ્વારા બેંકો અને મંડળીઓને પરિપત્રો પૂરા
પાડવા તથા જે ખેડૂતોએ પુરવણી ધીરણ લીધેલ ન
હોય તેવા ખેડૂતોને 5 લાખ સુધી ઝીરો ટકા વ્યાજ લેખે
ધીરાણ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

Related posts

*HELLO MORBI:નીટની પરિક્ષામાં ઝળહળતી સફળતા મેળવતો ડીસાનો જનક ઠકકર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે.*

editor

*સિદ્ધિ : મોરબી ક્રિકેટ એસોના વધુ ૨ ખેલાડીઓનું સૌરાષ્ટ્ર ટીમ માટે સિલેકશન થયું*  

Hello Morbi

Leave a Comment