• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી વિસિપરા મા આવેલ હનુમાનજી ના મંદિર રીનોવેસ મા સહભાગી થયેલ નો આભાર વ્યક્ત કરતા:મેહુલ ડોડીયા*

🚩 જય શ્રી રામ
આજ રોજ મોરબી વિશીપરા વીસ્તાર આવેલા પૌરાણિક મંદિર જે આશરે ૨૦૦ વૅષ થી પણ વધારે જુનું હોય અને જેની સ્થાપના આપણા મહાન સંત ટારજન બાપુ એ કરી હતી. અમૂક સમય પછી બાપુ દેવ થયા અને અમુક અસામાજિક તત્વો એ તયા મંદિર ને નુકસાન પહોંચાડી દારૂ નો અડડો બનાવી દીધો જે આપડા ભાઈઓ ના ધ્યાન આવતાજ અસામાજિક તત્વો નો અડડો દુર કરાવી મંદિર સમારકામ શુંરૂ કરી ફરી લોકો મંદિરે દર્શનાર્થે આવી શકે એવુ સરશ મંદિર બાંધવા સહભાગી થયેલ ભાઈઓ ને ખૂબ ખૂબ અભિનંદન
🚩🚩🚩
શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ના મંહત
શ્રી સીતારામ બાપુ ને હિન્દુ સંસ્કૃતિ મુજબ ઉપેણુ અને ધોતી પહેરાવી બાપુ ના આશીર્વાદ મેળવયા જયા મંદિર ની એક પણ રૂપિયા નિ કોઈ આવક નથી બાપુ ની આ ભગીરથ સેવાકાર્ય ને શબ્દો મા બીરદાવી ના સકાય
🚩🚩🚩🚩🚩
સ્વયમજોત કળયુગમાં ઇશ્વર ના દશન નો લાવો લેવા એક વાર મિત્રો હનુમાનજી મહારાજ ના દશનાથે જરૂર ને જરૂર જજો. જય શ્રી રામ

ली मेहुल डोडिया 🙏

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ક્ષત્રિય અગ્રણી રઘુવીરસિંહ ઝાલા એપુત્રના લગ્નપ્રસંગ નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં આખો દીવસ મહાપ્રસાદ યોજી સમાજ ને નવો રાહ ચિંધ્યો*

editor

*મોરબીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:દિવ્યાંગ બહેનોને પગભર કરવા ટંકારા બી.આર.સી.ભવન ખાતે સિલાઈ મશીન વિતરણ કરાયા*

editor

Leave a Comment