• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:છેલ્લા પાંચ મહીનાથી મોરબી તાલુકા પો.સ્ટે. ના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી સીટી-બી ડીવિઝન પોલીસ*

“છેલ્લા પાંચ મહીનાથી મોરબી તાલુકા પો.સ્ટે. ના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી સીટી-બી ડીવિઝન પોલીસ”

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી વિભાગ મોરબી નાઓએ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ટીમ બનાવી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમો પો.ઇ. કે.એમ.છાસીયા મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. નાઓએ જરૂરી સુચના/માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને અત્રેનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન અ.હે.કો. કલ્પેશભાઇ અમરસીભાઇ નાઓની ખાનગી બાતમી હકિકત આધારે મોરબી તાલુકા પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૩૧૯૩૫/૨૦૨૩ પ્રોહી કલમ ૬પએએ, ૧૧૬(બી), ૮૧ મુજબનાં ગુન્હામાં નાસતા ફરતા જાહેર કરેલ વિપુલભાઇ મનસુખભાઇ ધલવાણીયા જાતે કોળી ઉ.વ.રર ધંધો પ્રાઇવેટ નોકરી રહે.મોટામાત્રા તા. વીંછીયા જી.રાજકોટ નાઓને મોરબી, ત્રાજપર ચોકડી પાસે ગોપાલ ટ્રાવેલ્સ ઓફિસની બાજુ માથી પકડી પાડી સદરહુ આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી
૧) વિપુલભાઇ મનસુખભાઇ ધલવાણીયા જાતે કોળી ઉ.વ.રર ધંધો પ્રાઇવેટ નોકરી રહે.મોટામાત્રા તા.વીંછીયા જી.રાજકોટ
સારી કામગીરી કરનાર એ.એસ.આઇ. મદારસિંહ મોરી, પો.હેડ.કોન્સ. ભગવાનભાઇ ખટાણા, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઇ, ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિહ, પો.કોન્સ. બ્રિજેશભાઇ જેસંગભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, વિગેરેનાઓ દ્વારા કરેલ છે. શક્તિસિંહ કિશોરસિંહ, યોગેશદાન ગઢવી,

Related posts

*આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામ નો હરતો ફરતો સેવા કેમ્પ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂત મિત્રો જોગ સાવચેતીનો સંદેશ; પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગની માર્ગદર્શિકા*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્ર રજૂ કરવા માર્ગદર્શિકા; ચૂંટણી કાર્ય માટે વાહનો અને લોકોના પ્રવેશ પર નિયંત્રણ*

editor

Leave a Comment