• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા ના ધારાસભ્ય દુલ્લભજીભાઈ દેથરીયા અને ટંકારા ના પૂર્વ સરપંચ કાનાભાઈ ત્રિવેદી દ્વારા ટંકારાનો પાણી પ્રશ્ન હલ*

ટંકારા ના ધારાસભ્ય દુલ્લભજીભાઈ દેથરીયા અને ટંકારા ના પૂર્વ સરપંચ કાનાભાઈ ત્રિવેદી દ્વારા ટંકારાનો પાણી પ્રશ્ન હલ
(*નૈમિષ સેજપાલ દ્વારા*)ટંકારા તા ૨ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી આ પાણીનો પ્રશ્ન હતો લોકોના ટોળા નગરપાલિકા ખાતે આવી પહોંચતા તરત જ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને પૂર્વ સરપંચ કાનાભાઈ ત્રિવેદીએ પાણી વિતરણની તમામ જવાબદારી સંભાળતા જ પાણીની તરત ‌વ્યવસ્થા કરતા ટંકારા ની પ્રજાએ પાણી માટે અત્યારે શાંતિનો એહસાસ જોવા મળ્યો છે આ તકે ટંકારા ની પ્રજાએ ટંકારાના પૂર્વ સરપંચ કાનાભાઈ ત્રિવેદી અને ધારાસભ્ય દુલભજીભાઈ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ છે સાથે સાથે ટંકારા નગરપાલિકા ના પાણી વિતરણ ની ટીમ પણ ખૂબ મહેનત હતી એવી જ રીતે બીજી બાજુ ટંકારાના જાગૃત નાગરિક રમેશભાઈ રબારી દ્વારા અવારનવાર પાણી ચોરીની સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા હજી પણ ટંકારા નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની એક્શન લેવામાં આવી નથી જો તે એક્શન લેવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની પણ ચમકી આપેલ છે અંતમાં કાનાભાઈ ત્રિવેદીએ ટંકારાની પ્રજા માટે એક કાતરા પાણી વિતરણ થાય એ માટે પોતે રાત દિવસ એક કરી પાણીની ટીમ સાથે સતત સંપર્કમાં રહી કામગીરી જોઈ રહ્યા છે અત્યારે ટંકારા ની પ્રજા દ્વારા બંને આગેવાનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ઉમિયા નવરાત્રી મહોત્સવનું સતત સોળમાં માં વર્ષે ભવ્ય થી ભવ્ય આયોજન*

editor

*માળીયાના મોટા દહીંસરા ગામે દેશી દારૂ અને આથા સાથે એક ઝડપાયો*

Hello Morbi

*સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જીગ્નેશ કાલાવડીયા એ ઈન્દોરમાં પત્રકારો ના હક હિત અધિકારો બાબતે ચર્ચા કરી*

Hello Morbi

Leave a Comment