• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જોડીયાના જામસર ગ્રામ પંચાયત સમરસ: સરપંચ તરીકે બાબુલાલ પુનાભાઈ હિંગળા ની બિનહરીફ વરણી*

જામસર: તા૧૧ જામસર ગ્રામ પંચાયતની સરપંચ ની ચુંટણી સમરસ બની.. તે ધન્યવાદ.. સરપંચ શ્રી બાબુ લાલ પુનાભાઈ હીંગળા બીન હરીફ સરપંચ તથા તેમના સભ્યો બિનહરીફ વરણી થઈ તે બદલ ખુબ ખુબ જામસર ગ્રામ જનો તરફથી અભિનંદન… અને જામસર ગામ નો વિકાસ સારો થાય તેવા કાર્યો કરતા રહો તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણ ને પ્રાથના જામસર ગ્રામ જનો તરફથી અભિનંદન(*લલિત નિમાવત દ્વારા*)

Related posts

*રાજ્યમાં કોવિડ-19 સંક્રમણનિયંત્રણઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચાયેલા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઇ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હળવદ પોલીસ સ્ટેશનના દેશી દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ ઇસમને હદપારી હુકમનો ભંગ કરતા મળી આવેલ ઇસમ વિરુધ્ધ હદપારી ભંગનો ગુનો દાખલ કરતી હળવદ પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારતીય જનતા યુવા મોરચા – વાંકાનેર દ્વારા “#𝐘𝐮𝐯𝐚𝟒𝐍𝐚𝐭𝐮𝐫𝐞” અભિયાન અંતર્ગત પાણીના કુંડા વિતરણ**

editor

Leave a Comment