• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝗛𝗘𝗟𝗟𝗢 𝗠𝗢𝗥𝗕𝗜 𝗡𝗘𝗪𝗦;અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને(મા) સામપરના ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*

(મા)સામપર:તા ૧૫ અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મુસાફરોના તેમજ બિલ્ડીંગ માં રહેતા ડોક્ટરના આકસ્મિક અવસાન થયેલ છે દુઃખદ ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અવસાન પામેલ જીવનની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સામપર ગામના સરપંચ શ્રી જીવરાજભાઈ મનજીભાઈ ચોટલીયા તેમજ સામપર ગ્રામજનો શાળા આચાર્યશ્રી હરેશભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી રેખાબેન પરમાર તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો એ સામપર રાધાકૃષ્ણ મંદિરે સરપંચ જીવરાજભાઈ ચોટલીયા ની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમના પ્રત્યે દુઃખ વ્યક્ત કરી ભગવાન તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના તેમજ બે મિનિટ નું મોન પાડી પુણ્ય આત્માઓને શાંતિ મળે અને વૈકુંઠવાસ થાય જેવી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી(*લલીત નિમાવત દ્વારા*)

Related posts

*HELLO MORBI NEWS:માણેકપર ગામખાતે સરપંચશ્રી ક્રિષ્નાબેન તેમજ અરુણાબેન પાદરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં મિટિંગ યોજાઇ*

editor

*HELLO MORBI:મોરબી ના પીપળી ગામની માનસધામ સોસાયટીમાં રહેણાંક મકાનમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI: ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ નાં પ્રમુખ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા એ દર્શને પધારેલ*

editor

Leave a Comment