• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા ગામ ખાતે ધીમીગતિએ ચાલતા પૂલના કામથી લોકો ત્રસ્ત:ડ્રાઇવજન કાદવ , પાણીમાં ગરકાવ*

બાલંભા:તા૨૬ બાલંભા ગામ ખાતે ગોકળ ગાય ગતીએ ચાલતું ગડબા પુલનું કામ બાલંભા મુકામે આવવા જવા માટે એકમાત્ર ગડબા પુલ હોય તેનું અત્યારે કામ ચાલે છે જેથી કરીને બાજુમાં ડ્રાઇવરજન કાઢેલ છે જે પાણીના વેનમાં હોય વધુ વરસાદ થાય તો બાલંભા થી નીકળવું ભારે થઈ જશે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે ગઈકાલે થોડો વરસાદ થતાં ડ્રાઇવરજનમાં કાદવ કિચડ નો સામ્રાજ્ય થઈ જતા નાના મોટા વાહનોને અવર-જવરમાં પૂરેપૂરી મુશ્કેલી ઊભી થઈ છે વધુ વરસાદ થશે તો બાલંભા થી
જામનગર રાજકોટ જવા માટે એક પણ રસ્તો ન હોવાથી પૂરેપૂરી મુશ્કેલી સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે વધુ વરસાદ થશે બાલંભા સંપર્ક વિહોણું થઈ શકે છે તો ઉપરોક્ત રજૂઆત ને ધ્યાને લઈ તંત્ર યોગ્ય કરે તેવું બાલંભા તેમજ રણજીતપર ગામના પ્રજાજનો બોલી રહ્યા છે ડ્રાઇવરજન નું કામ યોગ્ય કરવામાં નહીં આવે તો બાલંભા થી નીકળવું તેમ જ આવવું એકદમ કઠિન થઈ પડશે બાલંભા આવવા માટે આ એક જ રસ્તો છે અત્યારથી અત્યારથી જો તંત્ર ધ્યાન નહીં આપે બાલંભા માટે પૂરેપૂરી મુશ્કેલી ઊભી થવા જઈ રહી છે તો ઉપરોક્ત રજૂઆત ને ધ્યાને લઈ યોગ્ય કરવા લોક મુખે ચર્ચાઈ રહ્યું છે(*લલીત નિમાવત દ્વારા*)

Related posts

*HELLO MORBI: ખેડૂતો માટે ખેત ઓજારો ગોડાઉન સહિત વિવિધ સાધન સહાય યોજનાનો ૫ મી જૂનથી પ્રારંભ*

editor

*HELLO MORBI NEWS:મોરબી: શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા પ્રથમ સમુહલગ્ન નું આયોજન : 5 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે*

editor

*HELLO MORBI NEWS:ટંકારાના જીવાપર ગામની સીમની વાડીમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment