• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ ગ્રામ પંચાયતના સંરપચ અને ડેપ્યુટી સંરપચની વરણી કરી સતાવાર ચાર્જ સોપાયો*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગ્રામ પંચાયતની સંરપચની ગત ટર્મ પુરી થતાં નવ યુક્ત સંરપચ પદે અબ્દુલ ભાઈ હાજી ભાઇ મહેતર અને ઉપ સરપંચ ની સીટ પર નટવર સિંહ મકવાણા ની બિનહરીફ વિજેતા થતાં તેમણે તારીખ 18/1/2022 ના મંગળવારે સરપંચ પદનો ચાર્જ સંભાળ્યો હતો. જયારે ડેપ્યુટી સંરપચ પદે નટવર સિંહ મકવાણા નિયુક્તિ થતાં ડેપ્યુટી સંરપચ તરીકેનો ચાર્જ સોપાયો હતો જેમાં ઘાંટવડ ગ્રામ પંચાયતના નવ નિયુક્ત સભ્યઓ,તાલુકા કક્ષાએ થી આવેલ ચૂંટણી અધિકારીઓ આર બી વાળા (નાયબ મામલતદાર,મતદારયાદી શાખા) ત તથા એક અન્ય અધિકારી તલાટી ક્રમ મંત્રી ઘાંટવડ ધર્મિષ્ઠાબેન સોલંકી તેમજ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ના મહંત શ્રી મુક્તાનંદ ભારતી મહારાજ તથા માજી સરપંચ ધીરુભાઈ મકવાણા તેમજ માજી સરપંચ વાલજીભાઈ તેમજ માજી સરપંચ સવજી ભાઈ તથા તાલુકા પંચાયત સદસ્ય ડાયા ભાઈ તથા કોડીનાર ના યુવા પત્રકાર સબીરભાઈ સેલોત તથા દિલીપભાઇ બાંભણિયા તથા સર્વ સમાજના યુવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા અને ઘાંટવડ પંચાયતના સંરપચ અને ડેપ્યુટીએ તમામ માજી સરપંચ વાલજી ભાઈ એ મોઢું મીઠું કરાવી તમામ સભ્યઓને ગ્રામજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી…

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ; પ્રજાલક્ષી પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા કરાઈ*

editor

*HELLO MORBI: રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય:*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખંભાળિયા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ઇબ્રાહીમભાઇ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો*

editor

Leave a Comment