• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડીયા:બાલાચડી પ્રાથમિક શાળા ખાતે બાળ મેળાનું સુંદર આયોજન થયુ*

બાલાચડી:તારીખ 18 જૂન 2025 ના રોજ શ્રી બાલાચડી પ્રાથમિક શાળા તાલુકો જોડીયા જીલ્લો જામનગર ખાતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCERT-ગાંધીનગર આયોજિત બાળ જગતના સોનેરી સપનાના ઉત્સવ જેમાં આનંદદાય અને પ્રવૃત્તિમય તેમજ જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ‌1 થી 5માં માટીના રમકડા ચિત્રકામ તોરણ બનાવુ એવી અવનવી પ્રવૃત્તિ કરવામાં આવી હતી જ્યારે ધોરણ 6‌ થી 8માં છોકરાઓમાં ફયુઝ બાંધવો,ખીલી મારવી,પંચર કરવું, ખાણીપીણીના સ્ટોલ લગાવવા અને છોકરીઓમાં હેર સ્ટાઈલ કરવી, હાથમાં મહેંદી લગાવી,મેકઅપ કરવો અને અવનવી રસોઈ કરવી આમ જીવન ઉપયોગી અવનવી પ્રવૃત્તિઓમાં કરવામાં આવી હતી જેમાં બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને કાર્યક્રમના અંતે નાસ્તો કરી સૌ છૂટા પડ્યા હતા.

Related posts

*જોડિયા માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા સહકાર અને યુવા સંમેલન યોજાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રાવણ માસના દ્વિતીય સોમવાર નિમિતે સલાયાના પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરે વિશિષ્ઠ દર્શનનો લાભ લેતા સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવા*

editor

*જોડીયા ગામે ન્યારા એનર્જી કંપની દ્વારા પોષણ કીટ નું વિતરણ કરાયું*

Hello Morbi

Leave a Comment