• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ખેડા જિલ્લાનું ગૌરવ એવા મુસ્લિમ ઉદ્યોગપતિ અગ્રણી અમારા વડીલ જનાબ હાજી ખમીસાભાઈ સંધી હંમેશા એજ્યુકેશનને અગ્રીમતા આપતા રહ્યા છે…!!*

રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર

નડીઆદ શહેરની અમુસૈયદ મસ્જિદના પેશ ઈમામની દીકરી ડોકટર બનશે જેને જનાબ હાજી ખમીસા ભાઈ સંધી એ દત્તક લીધી. દીકરી મસરુજહાના નિટ માં પહેલા પ્રયત્નમાં ઓછા માર્ક્સ આવ્યા ત્યારે ફરી પ્રયત્ન કર્યો ફરી થોડો પનો ટૂંકો પડ્યો અને ત્યારબાદ ત્રીજા પ્રયત્ને સફળતા મેળવી દીકરીને પાલનપુર ખાતેની મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું.

*હવે જે દીકરીને મુસ્લિમ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ જનાબ હાજી ખમીસા ભાઈ સંધી જેવી પ્રેરણાદાયી વ્યક્તિએ દત્તક લીધી હોય ત્યારે દીકરી ડૉકટર બની ઘરે આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર પડે નહી. કારણ કે મેં જાતે આ અનુભવ્યું છે અને અત્યાર સુધીમાં એજ્યુકેશન બાબતે મુસ્લિમ સમાજમાં સૌથી વધુ મહત્વનું યોગદાન કોઈ વ્યક્તિનું હોય તો તે જનાબ હાજી ખમીસા ભાઈ સંધી નું છે.*

વર્ષોથી દરેક સમાજના જરૂરતમંદ વ્યક્તિઓને નાત જાત ધર્મ પંથના ભેદભાવ ઉમદા સેવાભાવી ભાવના ધરાવતા અગ્રણીએ સામાજીક આધ્યાત્મિક અને શેક્ષણિક ક્ષેત્રમાં ખુલ્લા દિલે દાન કરી ખેડા જિલ્લામાં એકતા અને ભાઈચારની મિલાસ કાયમ કરી છે જેમણે કોરોના કાળ દરમ્યાન ૪૦૦૦ (ચારહજાર) થી વધું રાશનની કિટો અને કેશડોલ પેટે દરેક જરૂરતમંદ ને ૧૫૦૦ રુ (પંદર સો) રોકડ આર્થિક મદદ કરી ખુબજ ઉત્તમ સેવાકીય કાર્ય કર્યું છે.

*સમૂહલગ્નમાં પણ તેઓનું ખુબજ મહત્વનું યોગદાન હોય છે.અમોને ગર્વ છે અમારા સમાજના અગ્રણીપર જેઓ અમારા જેવા અનેક સામાજિક કાર્યકર માટે પ્રેરણાનું ઝરણું છે…..!!*

Related posts

*HELLO MORBI: જોડિયા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણિયા ના અધ્યક્ષ સ્થાને આગામીદિવસોમાં યોજાનાર કાર્યક્રમ હર ઘર તિરંગા તિરંગા યાત્રા ના આયોજન માટે બેઠક યોજાય*

editor

*HELLO MORBI:મોરબી જીલ્લા સહિત અલગ અલગ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ-૧૦ મંદિર ચોરી કરનાર ઇસમને પકડી પાડી મંદિર ચોરીનો ભેદ ઉકેલતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:જામનગર જિલ્લાના NSUI ના પ્રમુખ સનીભાઈ આચાર્ય ની નિમણુક ને આવકાર દાયક ગણાવતા ધ્રોલ જોડિયા રામાનંદી સાધુ સમાજના આગેવાન લલિતભાઈ નિમાવત*

editor

Leave a Comment