• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ભાજપ મહિલા મોરચાના પ્રમુખના જન્મદિવસની પ્રેરક ઉજવણી*

મોરબી:તા૨૮ માતૃશ્રી વીરબાઈ મા માનવ સેવા અને ગૌ સેવા સંસ્થા ના સ્થાપક અને મોરબી શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ , અનેકવિધ સામાજિક સેવાકિય પ્રવૃતિઓ માટે સતત કાર્યરત ,અગ્રણી મહિલા સામાજિક કાર્યકર શ્રીમતિ અલ્પાબેન કકકડ ને પોતાનાં જન્મ દિવસ નિમિતે મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ના લાભાર્થી બાળકો તથા કબીરઆશ્રમ આંગણવાડી કેન્દ્ર ના બાળકો ને એજ્યુકેશન કીટ ભેટ આપવા તથા તમામ લાભાર્થીઓને ભોજન પ્રસાદ આપવા માટે મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ,ના પ્રતિનિધિઓ દ્વારા ખાસ સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા.

Related posts

*HELLO MORBI:વાંકાનેરમાં વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સતત ખડે પગે*

editor

*HELLO MORBI NEWS:મોરબી જીલ્લામાં હાઇવે ઉપર ભારે વાહન વિરૂધ્ધ ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી મોરબી જીલ્લા પોલીસ*

editor

*જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી મિટિંગ યોજાઈ*

Hello Morbi

Leave a Comment