• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સીરામીક રિસર્ચ અને નેશનલ સેરા લેબ મોરબી ના સૌર્જન્ય થી ઇન્ડસ્ટ્રી મીટ વિથ સીરામીક મેન્યુફ્રેક્ચરર્સ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું*

મોરબી:તા૧૫ આજરોજ મોરબી સીરામીક મેન્યુ .એસોસિએશન હોલ ખાતે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડસ , સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સીરામીક રિસર્ચ અને નેશનલ સેરા લેબ મોરબી ના સૌર્જન્ય થી ” ઇન્ડસ્ટ્રી મીટ વિથ સીરામીક મેન્યુફ્રેક્ચરર્સ ” સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારમાં સીરામીક એસોસિએશન ના આગેવાનો સાથે રીતુરાજ સિંગ સાયન્ટિસ્ટ E & HEAD , મનીષકુમાર સાયન્ટિસ્ટ D , પ્રવેશ અગ્રવાલ CGCRI , અને નેશનલ સેરા લેબ મોરબી ના શ્રી જેરામભાઈ કાવર ની પ્રેરક ઉપસ્થિતિ માં સેમિનાર સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિર ખાતે ભક્તિભાવ ને ધામધૂમ થી શરદપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: મોરબીમાં આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ્ કાર્યક્રમ” યોજાયો*

editor

*માળીયા મિંયાણા તાલુકાની સુલતાનપુર શાળા માં 12 થી 15 વર્ષ ના બાળકોને વેક્સિન અપાઈ*

Hello Morbi

Leave a Comment