• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સલાયાના રઘુવંશી સમાજના અગ્રણી અને સલાયા શહેર ભાજપ પ્રમુખ ચિરાગભાઈ તન્ના(લાલજીભાઈ ભૂવા)નો આજે જન્મ દિવસ*

*સલાયાના રઘુવંશી સમાજના અગ્રણી અને સલાયા શહેર ભાજપ પ્રમુખ ચિરાગભાઈ તન્ના(લાલજીભાઈ ભૂવા)નો આજે જન્મ દિવસ,ઠેરઠેરથી થઈ રહ્યો છે શુભેક્ષાઓનો વરસાદ*

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રઘુવંશી પરિવારમાં જન્મેલ લાલજીભાઈ ભૂવા સલાયા શહેર ભાજપ પ્રમુખ તરીકે હાલ સેવા આપે છે.અગાઉ બે ટર્મ સુધી ભાજપ મહામંત્રી તરીકે ઉતમ કામગીરી કરી છે. દરેક વર્ગના અને દરેક સમાજના લોકોને સાથે લઈને ચાલનારા તેમજ અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલ લાલજીભાઈ હમેશા સેવા કાર્યો કરતા રહે છે. હોસ્પિટલમાં દર્દીઓને માટે અડધી રાતે પણ ખડેપગે રહેનાર તેમજ ભાજપના સંગઠનને હંમેશા મજબૂત કરનાર લાલજીભાઈ ભુવાનો આજરોજ જન્મ દિવસ હોય ઠેરઠેરથી શુભેક્ષાઓનો વરસાદ થઈ રહ્યો છે.જેમને શુભકામના આપવા માટે મો. 7228089418

Related posts

*મોરબીમાં ઓફિસમાંથી 35 બોટલ દારૂ ઝડપાયો સીટી એ-ડિવિઝન સ્ટાફે વાવડી રોડ ઉપર દરોડો પાડયો*

Hello Morbi

*HELLO MORBI:માળીયા(મી.) : પ્રા. આ. કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું*

editor

*જોડિયા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી નાથાલાલ. સી. સાવરિયા જોડિયા અછતગ્રસ્ત વિસ્તાર ની મુલાકાતે*

Hello Morbi

Leave a Comment