• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સુરતમાંસમાજ ચિંતન ચર્ચા વિચારણા સમાજ ચિંતકો દ્વારા કરાઈ*

દરેક સમાજ ના અગ્રણીઓ આગેવાનો દ્વારા સમાજ પ્રતિ લાગણી એકતા શિક્ષણ સંગઠન ની રચના કરી સમાજ માં સમાજ હિત પરિવર્તન પરિસ્થિતિને ધ્યાને રાખીને કરવામાં આવતું હોય છે ત્યારે

સમાજ ચિંતન મૂળ ચંદ્રપુર ના હાલ એસટી માં ફરજ બજાવતા ઘણી સંસ્થા સાથે સંકળાયેલા યુસુફભાઈ એ પરાસરા સુરત મા સમાજ ચિંતન સાથે સર્વે સમાજ શિક્ષિત સંગઠિત સાથે સમાજ વિકાસ લક્ષી કાર્ય કરે સમાજમાં એકતા ભાઈચારો રહે તેવા પ્રયાસ અંતર્ગત ગત તારીખ 13 3 2022 ના રોજ સુરત ખાતે શુભેચ્છા મુલાકાત મુલાકાત અંતર્ગત સમાજના વિવિધ પ્રશ્નો પરિસ્થિતિને ધ્યાને રાખી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમાં આજના ટેકનોલોજીક આધુનિક કોમ્પ્યુટર યુગમાં સર્વે સમાજની શિક્ષણ ક્ષેત્રે સમાજલક્ષી ચિંતન ચર્ચા કરી હતી સમાજના વિકાસ અંતર્ગત નાની ઉંમરના બાળકોને મોબાઈલ કુળટેવ થી દૂર રાખી જરૂર જેટલું જ લોકો મોબાઇલ ઉપયોગ કરે અને મોબાઈલ મધ્યમથી સમાજને સારા સંદેશા શેર કરે વાદ-વિવાદથી દૂર રહેવું એકતાના પ્રતીક કાર્ય કરવા જોઈએ સાથે સાથે ખોટા ખર્ચા જોકે જરૂરતથી વધુ ખોટા ભ્રમથી સમાજના લોકો રહે અને શિક્ષિત બનો સંગઠિત બનો એક બનો ના સૂત્રોચાર ને સાર્થક કરી સમાજમાં રહેલા રાજકીય અગ્રણીઓ આગેવાનો પોતાની સમાજના વિવિધ પ્રશ્નો સાથે સમાજને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાનો લાભ અપાવી શકે સમાજની અંદર રાજકારણ ના હોય રાજકારણ સમાજમાં હોય તેવા કાર્યો કરી સમાજ નો ઉદય કરી આવનાર યુવાપેઢીને નવા પરિવર્તન સાથે સમયની પરિસ્થિતિ ધ્યાને રાખી વિકાસની દિશામાં રાખવો જોઈએ જેવા ગંભીર પ્રશ્નોત્તર ચર્ચા વિચારણા મુસ્લિમ સમાજના અગ્રણી ચંદ્રપુર ના હાલ જામનગરમાં એસટી કર્મચારી તરીકે ફરજ બજાવતા યુસુફ ભાઈ એ પરાસરા કે સુરત ખાતે શુભેચ્છા મુલાકાત સમાજ તો મુસ્લિમ અગ્રણીઓ આગેવાનો સાથે કરી હતી જેમાં સુરતના મુસ્લિમ સમાજ ચિંતક બદરુદ્દીન ભાઈ શેખ ફિરોજ ભાઈ પઠાણ મમદભાઈ એ શેખ આસિફભાઈ પઠાણ સહિતના અન્ય નામી અનામી અગ્રણીઓ આગેવાનો મહાનુભવો સાથે શુભેચ્છા મુલાકાત દરમિયાન મૂળ ચંદ્રપુર ના હાલ જામનગરમાં રહેતા સર્વે સમાજમાં આગવું સ્થાન ધરાવતા મુસ્લિમ સમાજ ચિંતક યુસુફ ભાઈ પરાસરા સુરત ખાતે ઉપરોક્ત તસ્વીરમાં શુભેચ્છા મુલાકાત કરી રહેલા તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI NEWS: હળવદના જૂનાધનાળા ગામમાં રહેણાંકના મકાનમાં ચાલતા જુગરધામ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી*

editor

*HELLO MORBI: વાંકાનેરમાં ભારે વાહનોને પ્રવેશબંધી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું*

editor

*વાંકાનેર ના ભાજપ યુવા આગેવાન અને સામાજિક કાર્યકર્તા સુખદેવ ડાભી નો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment