• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મહાનગર પાલિકા દ્વારા હાઉસિંગ બોડ મેંઈન રોડ પર ખાડા બુરવાનું કામ શરૂ કરાયુ*

મોરબીના હાઉસિંગ બોડ મેંઈન રોડ પર ખાડા બુરવાનું કામ શરૂ
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્કેટીંગ યાર્ડ સામે આવેલ નવા હાઉસિંગ બોડ મેંઈન રોડ પર ખાડા બુરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.આ તકે ભાજપ શહેર મહામંત્રી ભુપતભાઇ જારીયાએ નિરીક્ષણ કરી કામ યોગ્ય કરવા જણાવ્યું હતું.આ ઉપરાંત આ કામગીરી શરૂ થઈ ત્યારે પાલિકા પૂર્વ પ્રમુખ કેતનભાઈ વિલપરા,જયદીપભાઈ દેત્રોજા, મોરબી શહેર મહામંત્રી ભુપતભાઇ જારીયા, હિરેનભાઈ કારોતરા,યોગીભાઈ જાડેજા, મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રીશ્રી જયશ્રીબેન વાઘેલા, સરલાબેન રlચ્છ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI: વાંકીયા ગામમાં રામજી મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગામ સમસ્ત આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાળકીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવતી મોરબી 𝟏𝟖𝟏 અભયમ ટીમ તથા ચાઈલ્ડ હેલ્પલાઇન (𝟏𝟎𝟗𝟖 )તથા જનરક્ષક (𝟏𝟏𝟐) ટીમની સરાહનીય કામગીરી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નાનારામપર સેવા સહકારી મંડળી ના હોદેદારોની સર્વાનુમતે વરણી*

editor

Leave a Comment